AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: વિરાટથી જયસૂર્યા સુધી… ભારત-શ્રીલંકા ટેસ્ટમાં સૌથી મોટી ઈનિંગ રમનાર ટોપ-4 બેટ્સમેન

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં અનેક દિગ્ગજ બેટ્સમેનોએ પોતાની બેટિંગનો જલવો બતાવ્યો છે. સનથ જયસૂર્યાથી લઈને વિરાટ કોહલી અને વીરેન્દ્ર સેહવાગ સુધીના ખેલાડીઓએ યાદગાર ઈનિંગ રમી છે. બંને ટીમો વચ્ચેની ટેસ્ટ ક્રિકેટની સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ કયા ખેલાડીઓના નામે છે, ચાલો જાણીએ.

| Updated on: Aug 05, 2026 | 10:06 PM
Share
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ ઘણો જૂનો છે. બંને ટીમો વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચોમાં અનેક શાનદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યા છે.

1 / 5
આ યાદીમાં શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યા ટોચ પર છે. તેણે 1997માં કોલંબોમાં ભારત સામે 578 બોલમાં 340 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી.

2 / 5
ભારત તરફથી વીરેન્દ્ર સેહવાગનું નામ સૌથી ઉપર આવે છે. તેણે 2009માં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં 254 બોલમાં 293 રનની તોફાની ઈનિંગ રમી હતી.

3 / 5
શ્રીલંકાના મહેલા જયવર્ધને પણ આ યાદીમાં બે વખત સામેલ છે. તેણે અમદાવાદમાં 2009માં 275 રન અને 1999માં કોલંબોમાં 242 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

4 / 5
ભારતના વિરાટ કોહલીએ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેણે 2017માં દિલ્હીમાં શ્રીલંકા સામે 287 બોલમાં 243 રનની યાદગાર ઈનિંગ રમી હતી. આ તમામ ખેલાડીઓએ ભારત-શ્રીલંકા ટેસ્ટ ઈતિહાસમાં પોતાની અલગ છાપ છોડી છે. (PC:PTI/X)

5 / 5

15 વર્ષ, 181 દિવસ અને એક સદી… વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સમાં તોડશે 30 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ?

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર

વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ

ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ

બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત

રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા

ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા

આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..

સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ

નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video

g clip-path="url(#clip0_868_265)">