AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખરી રહ્યા છે વાળ? તેને ફેંકશો નહીં, વેચીને પણ કરી શકો છો કમાણી! જાણો કેવી રીતે

શું તમે જાણો છો કે જે વાળને તમે તૂટ્યા પછી નકામા સમજીને ફેંકી દો છો, તે વાળ તમારા માટે કમાણીનું સાધન બની શકે છે. તૂટેલા વાળને એકઠા કરીને તમે સારી એવી કમાણી કરી શકો છો.

| Updated on: Aug 05, 2026 | 9:25 PM
Share
આજકાલ મોટાભાગના લોકો પોતાના વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. ખાસ કરીને ચોમાસા અને શ્રાવણ મહિનામાં વાળ તૂટવા અને ખરવાનું પ્રમાણ વધી જાય છે. આ ઋતુમાં ભેજ અને બફારાને કારણે આવું થતું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે જે વાળને તમે તૂટ્યા પછી નકામા સમજીને ફેંકી દો છો, તે જ વાળ તમારા માટે કમાણીનું સાધન બની શકે છે. જી હા, જો તમે આ વાળને એકઠા કરીને બજારમાં વેચો તો તમને સારી એવી આવક થઈ શકે છે.

1 / 5
સૌથી પહેલાં વાળને કરો એકઠા: જો તમે તમારા તૂટેલા વાળમાંથી કમાણી કરવા માંગતા હોવ તો તેને આજથી જ ભેગા કરવાનું શરૂ કરી દો. પરંતુ ધ્યાનમાં રાખો, વાળને એવી જગ્યાએ એકઠા કરો જ્યાં તે સૂકા રહે. આજે પણ મોટી સંખ્યામાં લોકો એવા છે જે મહિનાઓ સુધી તૂટેલા વાળ ભેગા કરે છે અને તેને વેચીને કમાણી કરે છે. જો તમે ઇચ્છો છો કે તમારા તૂટેલા વાળની સારી કિંમત મળે, તો આ બાબતોનું ધ્યાન રાખો:

2 / 5
તૂટેલા વાળને ગૂંચવાઈ જવા ન દો: વાળ જેટલા લાંબા હશે, તેની કિંમત પણ તમને વધુ મળશે. વાળને સાફ રાખો અને તેને ભીના ન થવા દો. ધ્યાનમાં રાખો કે બ્લીચ કે હેર કલર કરેલા વાળની માંગ ઓછી હોય છે.

3 / 5
વાળ એકઠા કરીને ક્યાં વેચવા? જો તમે લગભગ 1 થી 2 મહિના સુધી સારી માત્રામાં વાળ ભેગા કરી લીધા છે, તો તમે તેને ઘણી બધી જગ્યાએ વેચી શકો છો, જ્યાં તમને વાળના બદલામાં સારા પૈસા મળી શકે છે: તમારા આસપાસના ભંગારવાળા (કબાડી) ને વેચી શકો છો. વાળ ખરીદવા આવતા ફેરીવાળાઓને વેચી શકો છો.મોટા બ્યુટી પાર્લર વાળાનો સંપર્ક કરી શકો છો. વિગ (Wig) બનાવનારાઓને પણ વેચી શકો છો. આ સિવાય તમે જથ્થાબંધ ખરીદદારો (હોલસેલર્સ) નો પણ સંપર્ક કરી શકો છો.

4 / 5
કેટલા રૂપિયા મળી શકે? તૂટેલા અને ઓળાવતી વખતે કાંસકામાંથી નીકળેલા સામાન્ય વાળના રૂ. 2 થી 4 હજાર પ્રતિ કિલો મળી શકે છે. 8 થી 12 ઇંચ લાંબા વાળના રૂ. 4 થી 6 હજાર પ્રતિ કિલો મળી શકે છે. જો વાળ 12 ઇંચથી વધુ લાંબા હોય અને ઉત્તમ ક્વોલિટીના હોય, તો તેના રૂ. 6 થી 8 હજાર અથવા તેનાથી પણ વધુ પ્રતિ કિલો મળી શકે છે.

5 / 5

અકસ્માત સમયે ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર હોય તો શું મળશે વીમો? જાણો સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">