05-08-2026

CWG 2026માં ક્યા રાજ્યના ખેલાડીઓએ વધુ મેડલ જીત્યા

CWG 2026માં ભારતે કુલ  39 મેડલ જીત્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરિયાણાના ખેલાડીઓએ  સૌથી વધુ  10 મેડલ જીત્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મણિપુરના  4 ખેલાડીઓએ  CWG 2026માં  મેડલ જીત્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

CWG 2026માં તમિલનાડુના  3 ખેલાડીઓએ  મેડલ જીત્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બિહાર, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળના ખેલાડીઓએ 2-2 મેડલ  જીત્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના ખેલાડીઓએ પણ  2-2 મેડલ જીત્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આસામ, છત્તીસગઢ, કર્ણાટક, ત્રિપુરાના ખેલાડીઓએ  1-1 મેડલ  જીત્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરિયાણાએ  10 મેડલ સાથે  ભારત માટે  સૌથી મોટું યોગદાન  આપ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM