AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં થવાની છે કરોડો ડૉલરની એન્ટ્રી! દુનિયાભરના ઇન્વેસ્ટર્સની નજર હવે ભારત પર! જાણો શું છે મોટો ખેલ

વૈશ્વિક બજારમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે! HSBCના દાવો છે કે અચાનક ભારતમાં 2.2 લાખો કરોડો રૂપિયાથી વધુનું વિદેશી રોકાણ ઠલવાઈ શકે છે. વિદેશી રોકાણકારો અચાનક ભારત તરફ કેમ દોડી રહ્યા છે? અને આ મોટા ખેલની પાછળનું અસલી રહસ્ય શું છે?

| Updated on: Aug 05, 2026 | 4:23 PM
Share
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ HSBCના એક ગુપ્ત અને સનસનાટીભર્યા રિપોર્ટ અનુસાર ભારતમાં ખૂબ જ ટૂંક સમયમાં 25 અબજ ડૉલર (આશરે 2.2 લાખ કરોડ રૂપિયા) નું વિદેશી રોકાણ (FII) પાછું આવી શકે છે.

1 / 10
વૈશ્વિક ઇમર્જિંગ માર્કેટ ફંડ્સ અત્યાર સુધી ભારતમાં પોતાની ભાગીદારી ઓછી રાખતા હતા, પરંતુ જો તેઓ માત્ર ન્યૂટ્રલ લેવલ સુધી પણ પહોંચશે, તો ભારતીય બજારમાં નાણાંનો મોટો પૂર આવી શકે છે.

2 / 10
HSBC મુજબ, હાલમાં 80 ટકાથી વધુ સક્રિય ગ્લોબલ ફંડ્સ ભારત પર નજર રાખીને બેઠા છે. જો તેઓ અચાનક પોતાની એન્ટ્રી કરશે તો શેરબજારના તમામ જૂના રેકોર્ડ તૂટી શકે છે.

3 / 10
વિદેશી રોકાણકારોએ પહેલાં AI ટેકનોલોજી વાળા દેશોમાં પૈસા રોક્યા હતા, પરંતુ હવે ત્યાં મોટો ખતરો અને અસ્થિરતા દેખાતાં તેઓ સુરક્ષિત રોકાણ માટે ભારત તરફ મોં વાળી રહ્યા છે.

4 / 10
બજારના નિષ્ણાતો માને છે કે આ મોટા ધડાકાના સંકેત જૂન મહિનાથી જ દેખાવાના શરૂ થઈ ગયા છે, જેમાં વિદેશી રોકાણકારોએ ચુપચાપ 3.6 અબજ ડૉલર ભારતીય બજારમાં ઠાલવી દીધા છે.

5 / 10
વિદેશી ઇન્વેસ્ટર્સ ફાઇનાન્શિયલ્સ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી અને હેલ્થકેર જેવા હોટ સેક્ટર્સમાં મોટા પાયે ખરીદી કરીને પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યા છે.

6 / 10
તાઇવાન અને દક્ષિણ કોરિયા જેવા બજારોમાં જોખમ વધતાં હવે ગ્લોબલ ફંડ્સ ભારત અને ચીન તરફ પોતાની દિશા બદલી રહ્યા છે, જેમાં ભારત તેમની પ્રથમ પસંદગી બની રહ્યું છે.

7 / 10
વિશ્વભરમાં આર્થિક ડામાડોળ સ્થિતિ વચ્ચે પણ ભારતની મજબૂત ઘરેલુ માંગ અને SIP દ્વારા દર મહિને થતું કરોડોનું રોકાણ દેશને આર્થિક સુનામીથી બચાવી રહ્યું છે.

8 / 10
નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય કંપનીઓએ ધારણા કરતાં પણ વધુ દમદાર કમાણી દર્શાવીને વિદેશી રોકાણકારોને આકર્ષિત કર્યા છે.

9 / 10
ઓટોમોબાઇલ સેક્ટરની જોરદાર માંગ અને નોન-ફૂડ ક્રેડિટ ગ્રોથમાં 18.3 ટકાનો વિસ્ફોટક ઉછાળો સાબિત કરે છે કે ભારતીય બજારમાં આગળ જતાં કંઈક બહુ જ મોટું થવાનું છે.

10 / 10

ખુશખબર! હવે હાથમાં આવશે પ્લાસ્ટિકની નોટ, RBI ગવર્નરે જણાવી તારીખ...

Follow Us
g clip-path="url(#clip0_868_265)">