T20 World Cup 2024: સાત ભારતીય અને ચાર પાકિસ્તાની ખેલાડીઓ, ‘ઉધાર ની ટીમ’ છે કેનેડાની નેશનલ ક્રિકેટ ટીમ

T20 વર્લ્ડ કપ 2024માં આજે ટીમ ઈન્ડિયા અંતિમ ગ્રુપ મેચ રમશે, જેમાં ભારતની સામે છે કેનેડા. આ એક એવી ટીમ છે જેને 'ઉધાર ની ટીમ' કહીએ તો ખોટું નહીં હોય. આવું કેમ? જાણો અમારા આ આર્ટીકલમાં.

| Updated on: Jun 15, 2024 | 7:04 PM
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલ T20 વર્લ્ડ કપ હવે તેના બીજા તબક્કા તરફ પહોંચી ગયો છે. આગામી બે દિવસમાં ગ્રુપ રાઉન્ડ સમાપ્ત થશે અને સુપર 8 રાઉન્ડ શરૂ થશે. જેમાં ભારત પહેલા જ ક્વોલિફાય કરી ચૂક્યું છે, જોકે સુપર 8 રાઉન્ડ પહેલા ભારત તેની અંતિમ ગ્રુપ મેચ કેનેડા સામે શનિવારે રમશે.

1 / 7
કેનેડાની ટીમને USAની ટીમની જેમ જ ઈન્ડિયાની B ટીમ કહીએ તો ખોટું નથી, કારણકે તેમની ટીમમાં અડધાથી વધુ ખેલાડીઓ ભારતના છે. આ સિવાય ચાર પાકિસ્તાની, બે ગુયાના, અને એક-એક જમૈકા-બાર્બાડોસના ખેલાડી છે. આ રીતે કેનેડાની ટીમને 'ઉધારની ટીમ' કહી શકાય.

2 / 7
નવનીત ધાલીવાલ, પરગટ સિંહ, દિલપ્રીત બાજવા, શ્રેયસ મોવવા, રવિન્દરપાલ સિંહ, નિખિલ દત્તા અને ઋષિ રાગવ જોશી ભારતીય ઓરિજિન ખેલાડીઓ છે, જેમાંથી ચારનો જન્મ ભારતમાં જ થયો છે, જ્યારે બે ખેલાડીનો કેનેડામાં અને એકનો કુવૈતમાં જન્મ થયો હતો, પરંતુ તેમનો પરિવાર ભારતથી છે.

3 / 7
કેનેડાની ટીમમાં પાકિસ્તાન ઓરિજિન ચાર ખેલાડીઓ છે. ટીમનો કેપ્ટન સાદ બિન ઝફર, કલીમ સના, જુનૈદ સિદ્દીકી અને રેયાન પઠાણ પાકિસ્તાનથી છે. આ ખેલાડીઓમાં રેયાન પઠાણનો જન્મ કેનેડામાં થયો છે, જોકે તેનો પરિવાર પાકિસ્તાનથી છે.

4 / 7
ભારત અને પાકિસ્તાન સિવાય કેરેબિયન આયલેન્ડ્સના ચાર ખેલાડીઓ પણ કેનેડાની ટીમમાં છે. જેમાં ડિલન હેલિગર અને જેરેમી ગોર્ડન ગુયાનામાં જન્મ્યા છે, જ્યારે એરોન જોન્સન જમૈકા અને નિકોલસ કિર્ટન બાર્બાડોસથી કેનેડામાં સ્થાયી થયા છે અને હવે આ ટીમ તરફથી રમે છે.

5 / 7
એકંદરે કેનેડાની નેશનલ ક્રિકેટ ટીમમાં કહેવા માટે ત્રણ કે ચાર કેનેડિયન ખેલાડી છે, પંરતુ તેમનો ઓરિજિન પણ ભારત અથવા પાકિસ્તાન છે. એવામાં આ ટીમમાં કોઈ કેનેડીયન ઓરિજિન ખેલાડી નથી અને તેથી જ આ ટીમની 'ઉધાર ની ટીમ' કહી શકાય છે. કારણકે તેમની ટીમમાં રમતા બધા જ ખેલાડી અન્ય દેશોના છે.

6 / 7
કેનેડાની ટીમ: એરોન જોન્સન, નવનીત ધાલીવાલ, પરગટ સિંહ, નિકોલસ કિર્ટન, શ્રેયસ મોવવા (વિકેટકીપર), રવિન્દરપાલ સિંહ, સાદ બિન ઝફર (કેપ્ટન), કલીમ સના, ડિલન હેલિગર, જુનૈદ સિદ્દીકી, જેરેમી ગોર્ડન, રેયાન પઠાણ, નિખિલ દત્તા, ઋષિ રાગવ જોશી, દિલપ્રીત બાજવા.

7 / 7

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં વરસાદની આતુરતાનો આવશે અંત, હવે વરસશે ધોધમાર

અમદાવાદઃ બાવળા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ

"થોડુ વાતાવરણ બગડતુ જાય છે અને આંધી આવે છે"- અમિત શાહ
NEETમા ચાલતી ધાંધલી અને ગેરરીતિ સામે ગુજરાત કોંગ્રેસે કર્યા ઉગ્ર દેખાવ

ગેમઝોન અગ્નિકાંડ મામલે SITએ સરકારને સોપેલ રિપોર્ટમાં મોટા ખુલાસા-video

ફરી રાજ્યના 13 હજારથી વધુ જ્ઞાન સહાયકોએ સરકાર સામે ચડાવી બાંયો- Video

કુંભારવાડામાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિને ત્યાં લૂંટનો પ્રયાસ

વિદ્યાર્થીનીઓ ચાલુ વાનથી નીચે પટકાઈ, જુઓ વાયરલ વીડિયો

અંબાજીના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ, જુઓ ડ્રોન વીડિયો

કડીના વણસોલનો રેલવે અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન, જુઓ

g clip-path="url(#clip0_868_265)">