આઈપીએલ 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટને દરિયાકિનારે ટુવાલમાં આપ્યા હોટ પોઝ, જુઓ ફોટો
શુભમન ગિલ માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમેલી ટેસ્ટ સીરિઝ યાદગાર રહેશે. ગિલે પાંચ મેચની કુલ 9 ઈનિગ્સમાં 56.50ની સરેરાશથી 452 રન બનાવ્યા છે. આ દરમિયાન ગિલના બેટમાંથી 3 અડધી સદી નીકળી છે. ધર્મશાળામાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ગિલે 110 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. ટેસ્ટ સીરિઝમાં ધમાલ મચાવ્યા બાદ ગિલ હવે વેકેશન માણી રહ્યો છે.
Most Read Stories