AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer Injury : શ્રેયસ ઐયરને સિડનીમાં ખરાબ સમાચાર મળ્યા, ઈજાને કારણે ઘણા દિવસો સુધી રમતથી દૂર રહેશે

સિડનીમાં રમાયેલી છેલ્લી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયસ ઐયરને ઈજા થઈ હતી. ઐયરે શાનદાર કેચ લેવા માટે ડાઇવ લગાવી હતી પરંતુ તે પ્રયાસમાં તેને ઈજા થઈ હતી અને તે મેદાનમાં પાછો ફર્યો ન હતો.

| Updated on: Oct 26, 2025 | 10:06 AM
Share
સિડનીમાં રમાયેલી છેલ્લી વનડે મેચમાં ભારતીય ટીમને 9 વિકેટથી જીત મળી છે. સીરિઝ તો પહેલા ઓસ્ટ્રેલિયાના હાથમાં હતી પરંતુ ટીમ ઈન્ડિયાને ક્લીન સ્વીપ કરી શકી નહી. આ જીતે ભારતીય ચાહકોને રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ફોર્મ તો જોવા મળ્યું પરંતુ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને મોટો ઝટકો લાગ્યો છે. આ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન કેચ લેવાના ચકકરમાં ઐયર ઈજાગ્રસ્ત થયો છે. જેનાથી તે થોડા સમય ક્રિકેટથી દુર રહેશે.

1 / 6
વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી.ત્યારે 34મી ઓવરમાં હર્ષિત રાણાના બોલ પર એલેક્સ કૈરીએ બોલ રમયો. અને કેચ છોડ્યો હતો. બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા ઐયરે પાછળની તરફ દોડીને શાનદાર ડાઇવિંગ કેચ પકડ્યો. જોકે, બોલ પકડ્યા પછી તે જમીન પર પડી ગયો, ત્યારે તેને દુખાવો થતો હોય તેવું લાગતું હતું. ઐયરે તેના પેટ અને છાતીને પકડીને પીડાથી ચીસો પાડતા જોવા મળ્યો હતો. ત્યારબાદ મેડિકલ ટીમે તેને મેદાનની બહાર લઈ ગયા.

2 / 6
બીસીસીઆઈએ મેચ દરમિયાન એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતુ કે, વધુ તપાસ માટે ઐયરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. તેના રિપોર્ટમાં શું સામે આવ્યું તેની જાણકારી હાલ બોર્ડે આપી નથી.

3 / 6
પરંતુ સમાચાર એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં ખુલાસો થયો કે, ઐયરને ડાબી પાંસળીમાં ઈજા થઈ છે, જેના કારણે તેઓ આગામી થોડા દિવસો સુધી ક્રિકેટથી દૂર રહેશે. બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ઐયરની પાંસળીમાં ફ્રેક્ચર થયું છે.

4 / 6
જાણકારી મુજબ ભારત પરત ફર્યા બાદ તેની તપાસ બેંગ્લુરુમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ  એક્સીલેન્સ જશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, હાલમાં તો એવું લાગી રહ્યું છે કે, અંદાજે 3 અઠવાડિયા સુધી ક્રિકેટ એક્શનથી દુર રહેશે. જેના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરિઝમાં રમવા પર શંકા છે. આ સીરિઝ 30 નવેમ્બરના રોજ રાંચીમાં શરુ તશે.

5 / 6
 BCCIના સુત્રોએ જણાવ્યું કે, જો ઐયરની પાંસળીઓમાં હેયર લાઈન ફ્રેકચર આવ્યું તો તેને ફરી લાંબા સમય સુધી બ્રેક લેવો પડશે. હાલમાં તે સાઉથ આફ્રિકામાં રમાનારી સીરિઝમાં રમે તે નક્કી નથી. (all photo : pti)

6 / 6

ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ,આજે આપણે શ્રેયસ અય્યરના પરિવાર વિશે જાણીશું અહી ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">