શ્રેયસ અય્યરે મુંબઈમાં 2.90 કરોડ રૂપિયાનું આલિશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો

ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરે મુંબઈમાં ફરી એક વખત કરોડો રુપિયાની પ્રોપર્ટી ખરીદી છે. તો ચાલો જાણીએ ક્રિકેટરે આ મકાન માટે કેટલો ચાર્જ ચૂકવ્યો છે. તેના વિશે જાણીએ.

| Updated on: Sep 25, 2024 | 1:57 PM
ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર અને તેની માતા રોહિની અય્યરે મુંબઈમાં 2.90 કરોડ રુપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ એપાર્ટમેન્ટનો વિસ્તાર માત્ર 525 સ્કવેર ફુટ છે.

1 / 5
ભારતીય ટીમના બેટ્સમેન શ્રેયસ અય્યર અને તેની માતા રોહિની અય્યરે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. જેની કિંમત અંદાજે 3 કરોડ રુપિયા છે.શ્રેયસ અય્યર અને તેની માતાએ જે ઘર ખરીદ્યું છે, તેનો વિસ્તાર જોઈ તમે પણ ચોંકી જશો.

2 / 5
શ્રેયસ અય્યરે ભલે 2.90 કરોડ રુપિયામાં એપાર્ટમેન્ટ ખરીદ્યું છે પરંતુ તેનો વિસ્તાર માત્ર 525 સ્કવેર ફીટ છે. જેનો અંદાજો લગાવી શકાય કે, મુંબઈમાં ઘરોની કિંમત કેટલી છે.આ એપાર્ટમેન્ટ ખરીદ્વા માટે 17.40 લાખ રુપિયાની સ્ટેપ ડ્યુટી અને  30 હજાર રુપિયા રજીસ્ટ્રેશન ફ્રી ચૂકવી છે.

3 / 5
તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત છે જ્યારે શ્રેયસ અય્યર રિયલ એસ્ટેટ ટ્રાન્જેક્શન માટે ચર્ચામાં છે. અય્યરની પાસે મુંબઈમાં વધુ એક ઘર છે.શ્રેયસ અય્યરના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તે ટેસ્ટ ટીમમાંથી બહાર છે પરંતુ ઈરાની કપમાં મુંબઈ માટે રમતો જોવા મળી શકે છે. તે હાલમાં દલીપ ટ્રોફીમાં રમે છે.

4 / 5
શ્રેયસ અય્યર 1 ઓક્ટોમ્બરથી શરુ થઈ રહેલા ઈરાની કપમાં મુંબઈની ટીમ વિરુદ્ધ રેસ્ટ ઓફ ઈન્ડિયાની મેચમાં રમતા જોવા મળશે.અય્યર છેલ્લી વખત જાન્યુઆર 2024માં ભારતીય ટીમ માટે રમતો જોવા મળ્યો હતો.

5 / 5
Follow Us:
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ

ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ

ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી

ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવા મામલે ત્રણની ધરપકડ

ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી

સાબરકાંઠા હિંમતનગરમાં અકસ્માતમાં 7ના મોત

આ રાશિના જાતકો આવક વધતા સંપત્તિમાં વધારો થવાના સંકેત

પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video

બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર

g clip-path="url(#clip0_868_265)">