શરીરમાં ઘી લગાવવાના ફાયદા જાણી 

12 ડિસેમ્બર, 2024

શરીરના સારા સ્વાસ્થ્ય માટે દરેક લોકોએ કેટલાક ઘરેલુ ઉપચાર કરવા જરૂરી છે.

મહત્વનું છે કે શરીરના કેટલાક એવા ભાગ છે જ્યાં ઘી લગાવવાથી અનેક ફાયદા થાય છે.

આંખની નીચેના ભાગે ઘી લગાવવાના અનેક ફાયદા છે.

આંખમાં ઘી લગાવવાથી તણાવ ઓછો કરે છે, શુષ્ક આંખોને ઠીક કરે છે.

નાકમાં ઘી લગાવવાથી એલર્જી અટકાવે છે, નાકમાં ભેજ જળવાઈ રહે, બળતરા વિરોધી ગુણ, માનસિક રીતે શાંતિ મળે.

નાભીમાં ઘી લગાવવાથી શરીરનું પાચન આરોગ્ય જળવાઈ રહે, પ્રજનન સ્વાસ્થ્યમાં સુધારો, ત્વચા અને વાળને પોષણ આપે, રોગપ્રતિકારક શક્તિ વધારે.

પગના તળિયે ઘી લગાવવાથી મનને આરામ આપે છે, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે, શરીરના તમામ અવયવોને આરામ મળે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પરેપગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.