ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ 10 મેચમાં “બાપુ”ની ભૂમિકા મહત્વની રહેશે

શ્રીલંકા પ્રવાસ માટે રવિન્દ્ર જાડેજાની પસંદગી થઈ નથી. જેના વિશે ગૌતમ ગંભીર અને અજીત અગરકરે ખુલ્લીને વાત કરી છે. આ સાથે ગંભીરે કહ્યું કે, શ્રીલંકાની સિરીઝ બાદ આવનારી 10 મેચમાં રવિન્દ્ર જાડેજાની ભૂમિકા મહત્વની રહેશે.

| Updated on: Jul 22, 2024 | 2:40 PM
શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના સિલેક્શન બાદ સૌ કોઈના મનમાં એક જ સવાલ હતો. રવિન્દ્ર જાડેજા ક્યાં છે. તેનું નામ ટી20 કે પછી વનડે ટીમમાં કેમ નથી,પરંતુ આ સવાલો જ્યારે ગૌતમ ગંભીરે પ્રેસ કોન્સફરન્સમાં પુછવામાં આવ્યા તો, તેના જવાબો મળી ગયા છે. ચીફ સિલેક્ટર અજીત અગરકર અને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે આ મુદ્દે વાત કરી હતી.

1 / 5
તેમણે કહ્યું જાડેજાને ડ્રોપ કરવામાં આવ્યો નથી પરંતુ તેને આરામ આપવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરે તો જાડેજા વિશે વાત કરતા કહ્યું કે, 10 મેચમાં તેની ભૂમિકા મહત્વની રહેશે.

2 / 5
અજીત અગરકરે કહ્યું રવિન્દ્ર જાડેજાને ડ્રોપ કરવામાં આવ્યો નથી. તે હજુ વનડેમાં અમારી પ્લાનિંગનો ભાગ છે. અગરકર મુજબ જાડેજા ભારતીય ટીમની નજરથી મહત્વનો ખેલાડી છે. શ્રીલંકાના  પ્રવાસ પહેલા તેને ભલે આરામ આપવામાં આવ્યો હોય પરંતુ ત્યારબાદ રમાનારી ટેસ્ટ સીરિઝમાં તેને તક મળી શકે છે.

3 / 5
શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં અક્ષર પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને નહિ, આના પર અજીત અગરકરે કહ્યું આ સવાલનો કોઈ મતલબ નથી. કારણ કે, શ્રીલંકા વિરુદ્ધ નાની સીરિઝ છે. અને અમે બંન્નેને આ સીરિઝ માટે પસંદગી કરીએ તો ચોખ્ખી વાત છે કોઈ એકને બહાર બેસવાનો વારો આવી શકે છે. બંન્ને ખેલાડીઓ 3 મેચમાં ન રમી શકે એટલે જાડેજાને આરામ આપવાનો સાચો વિકલ્પ હતો.

4 / 5
 ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બન્યા પહેલા પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે જાડેજાને લઈ કહ્યું  શ્રીલંકા પ્રવાસ બાદ લાંબો બ્રેક છે. ત્યારબાદ 10મેચ રમાશે. તે તમામ ટેસ્ટ મેચ અમારા માટે એક પડકાર છે. જેમાં અમારે બેસ્ટ આપવાનું રહેશે. ગંભીર મુજબ આ 10 મેચમાં મહ્ત્વનો રોલ જાડેજા પ્લે કરી શકે છે. તેના શાનદાર પ્રદર્શનની લોકો રાહ જોઈ રહ્યા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">