પેટ કમિન્સની ટીમ બનશે IPL 2024 ચેમ્પિયન, તમે જ જોઈ લો આ ફોટોશૂટનું કનેક્શન

શ્રેયસ અય્યર અને પેટ કમિન્સે આઈપીએલ 2024ની ફાઈનલ પહેલા ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ દરમિયાન પેટ કમિન્સ જમણી બાજુ જોવા મળી રહ્યો છે જ્યારે અય્યર ડાબી બાજુએ જોવા મળી રહ્યો છે.

| Updated on: May 26, 2024 | 10:39 AM
બીસીસીઆઈએ આ ફોટોશૂટના ફોટો આઈપીએલના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરતાની સાથે જ ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે આ વખતે આઈપીએલ 2024નો ખિતાબ ફક્ત પેટ કમિન્સ જ જીતશે. ચાલો જાણીએ  આ પાછળ કારણ શું છે.

1 / 5
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2024 ની ફાઈનલ મેચ આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પહેલા, બંને ટીમોના કેપ્ટન શ્રેયસ અય્યર અને પેટ કમિન્સએ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું  આ ફોટોશૂટમાં શ્રેયસ અય્યર ડાબી બાજુ અને પેટ કમિન્સ જમણી બાજુ ઉભો છે.

2 / 5
ભારતે છેલ્લી બે ICC ફાઈનલ માત્ર પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ સામે જ રમી છે. જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ઑસ્ટ્રેલિયા સામે થયો હતો, જ્યારે નવેમ્બરમાં વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતનો સામનો કાંગારૂઓ સામે થયો હતો.

3 / 5
જ્યારે આ બે ટાઈટલ મેચના ફોટોશૂટ સામે આવ્યા ત્યારે પેટ કમિન્સ જમણી બાજુએ ઉભા હતા જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ડાબી બાજુએ હતા. પેટ કમિન્સની ટીમે આ બંને ટાઇટલ મેચ જીતી હતી.

4 / 5
આઈપીએલ 2024 ફાઈનલના ફોટોશૂટમાં પણ કાંઈ આવા જ દર્શ્યો જોવા મળ્યા હતા. આ ફોટોશૂટ વાયરલ થયા બાદ ચાહકો રિએક્શન પણ આપી રહ્યા છે. તો આજે જોવાનું રહેશે કે, આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ કોણ બને છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">