એડિલેડમાં બુટ સાફ કરીને ટીમને અપાવી જીત, જાણો ટીમ ઈન્ડિયા સાથે રઘુ રાઘવેન્દ્રનો સંબંધ શું છે

રઘુ રાઘવેન્દ્ર (Raghu Raghavendra)ભારતીય ટીમનો સપોર્ટ સ્ટાફના સભ્ય છે અને છેલ્લા ઘણા સમયથી તેમની સેવાઓ આપી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 5:05 PM
એડિલેડમાં રમાયેલ ટી 20 વર્લ્ડ કપની મહત્વની મેચમાં ભારતે બાંગ્લાદેશને 5 રને હાર આપી હતી. ભારતની આ જીતની ચર્ચા થઈ છે પરંતુ સાથે એક વ્યક્તિની ખુબ ચર્ચા થઈ છે જેણે ભારતીય ખેલાડીઓના બુટ સાફ કર્યા હતા, કારણ કે, મેચ દરમિયાન પડેલા વરસાદના કારણે બેટસમેનોના બુટ સાફ કર્યા હતા. ખેલાડીને પરેશાનીથી દુર કર્યા હતા.

1 / 5
બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ દરમિયાન એડિલેડમાં વરસાદ શરુ થઈ ગઈ છે. વરસાદ રોકાયા બાદ જ્યારે મેચ શરુ થઈ તો ગ્રાઉન્ડ ભીનું હતુ એવામાં ભારતીય ખેલાડીએ ભીના મેદાનમાં મુશ્કિલી ન પડે તે માટે રધુ રાધવેન્દ્ર બ્રેશ લઈ સતત ખેલાડીઓના બુટ સાફ કર્યા હતા.

2 / 5
હવે તમે વિચારતા હશો કે, રધુ રાધવેન્દ્ર કોણ છે ? તો જે લોકો ક્રિકેટ જુએ છે તે તેને ફોલો કરે છે. તેના નામથી પરિચિત છે. રધુ રાધવેન્દ્ર ભારતીય ટીમનો સપોર્ટ સ્ટાફનો સભ્ય છે અને છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની સેવા આપે છે.

3 / 5
રધુ રાધવેન્દ્રની ભારતીય ટીમમાં મહત્વની ભુમિકા થ્રો ડાઉન સ્પેશલિસ્ટની છે. તે પ્રેક્ટિસ સેશન દરમિયાન ખેલાડીઓને નેટ પર  બોલ થ્રો કરી પ્રેક્ટિસ કરાવે છે. ભારતીય ટીમના દરેક બેટ્સમેન નેટ પર બેટિગ દરમિયાન તેના થ્રો ડાઉન પર  પ્રેક્ટિસ કરવા ઈચ્છે છે.

4 / 5
ભારતીય ટીમની ડિમાન્ડ અનુસાર એડિલેડમાં તેની મહત્વની ભુમિકા હતી અને તેમાં ફેરફાર પણ કરવામાં આવ્યો હતો. હંમેશા નેટ પર ભારતીય ખેલાડીને થ્રો ડાઉન કરાવનાર રધુ મેચ દરમિયાન તેના બુટ સાફ કરી રહ્યો હતો. (All Photo: BCCI/Twitter)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">