AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સંન્યાસ લેતા જ કેપ્ટન બન્યો IPLનો આ ધુરંધર ખેલાડી, ફાઈનલમાં 13 સિક્સ ફટકારી બનાવ્યા હતા 137 રન

સંન્યાસ લેવાના નિર્ણયના થોડા જ કલાકોમાં આઈપીએલના ધુરંધર ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ એજ ખેલાડી છે. જેમણે ફાઈનલમાં 55 બોલમાં 137 રન બનાવ્યા હતા. જેમાં 13 સિક્સ પણ સામેલ છે.

| Updated on: Jun 11, 2025 | 12:23 PM
  સંન્યાસ લેતા જ કેપ્ટન બન્યો આ ક્રિકેટર, અમે વાત કરી રહ્યા છીએ ખેલાડી નિકોલ નિકોલસ પૂરનની. 29 વર્ષીય નિકોલસ પૂરને અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. પરંતુ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધાના થોડા કલાકો પછી, તેને કેપ્ટન બનાવવામાં આવ્યાના સમાચાર પણ સામે આવ્યા છે.

1 / 7
 IPL 2025 માં, લખનૌ સુપર જાયન્ટ્સના આ મહાન ખેલાડીને MLC એટલે કે મેજર લીગ ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂયોર્કનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

2 / 7
નિકોલસ પુરન આ પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સ ન્યુયોર્ક સાથે જોડાયો હતો. તેમણે આ ફ્રેન્ચાઈઝી માટે MLCમાં 2023 અને 2024ની સીઝન રમી હતી પરંતુ તે ખેલાડી તરીકે રમ્યો હતો. MLC 2025માં તે પહેલી વખત MI ન્યુયોર્કની કેપ્ટનશીપ કરશે. MI ન્યુયોર્કે પોલાર્ડના સ્થાને નિકોલસ પુરનને કેપ્ટન બનાવ્યો છે.

3 / 7
 નિકોલસ પૂરને છેલ્લા 2 સીઝનમાં MI ન્યૂ યોર્ક માટે ખેલાડી તરીકે 15 મેચ રમી છે, જેમાં તેણે 1 સદી અને 3 અડધી સદી સાથે 39 છગ્ગા અને 38 ચોગ્ગા સાથે 568 રન બનાવ્યા છે. પૂરન માટે સૌથી શાનદાર સીઝન MLC 2023 સીઝન હતી, જ્યાં તે માત્ર સૌથી વધુ રન બનાવનાર જ નહોતો પણ તેના બેટમાંથી સૌથી વધુ 34 છગ્ગા પણ ફટકાર્યા હતા.

4 / 7
નિકોલસ પૂરન પાસે MLC 2025 માં બેવડી જવાબદારીઓ રહેશે. અહીં તેણે માત્ર એક ખેલાડી તરીકે જ નહીં પરંતુ ટીમના કેપ્ટન તરીકે પણ પોતાના પ્રદર્શનથી છાપ છોડવી પડશે.

5 / 7
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના સ્ટાર ક્રિકેટર નિકોલસ પુરને ચાહકોને એક ઝટકો આપ્યો છે. તેમણે માત્ર 29 વર્ષની ઉંમરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. આ સમાચાર ક્રિકેટ જગતમાં એક મોટો ઝટકો છે. કારણ કે, મોર્ડન ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે.

6 / 7
, IPL 2025 માં, લખનૌ સુપર જાયન્ટ્સે તેને 21 કરોડ રૂપિયાની મોટી રકમમાં રિટેન કર્યો હતો.

7 / 7

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના સ્ટાર ક્રિકેટર નિકોલસ પુરને ચાહકોને એક ઝટકો આપ્યો છે. તેમણે માત્ર 29 વર્ષની ઉંમરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે, અહી ક્લિક કરો

Follow Us:
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો

વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video

જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું

દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા

દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત

સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત

ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?

પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત

દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન

g clip-path="url(#clip0_868_265)">