ન્યૂઝીલેન્ડની બીજી સૌથી મોટી જીત, પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું, 6 વર્ષ જૂનો રેકોર્ડ બચાવ્યો

ન્યૂઝીલેન્ડે 2 ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. તેણે પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એટલા મોટા અંતરથી હરાવ્યું કે તેણે તેની બીજી સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો. ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 529 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને નવા કેપ્ટનના નેતૃત્વમાં રમી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પાર કરી શકી ન હતી.

| Updated on: Feb 07, 2024 | 12:05 PM
ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટેસ્ટ મેચનું પરિણામ 5માં દિવસે આવ્યું. ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 529 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાર કરવામાં સાઉથ આફ્રિકાની ટીમ નિષ્ફળ રહી. દક્ષિણ આફ્રિકા યજમાન ન્યુઝીલેન્ડ સામે તેની બીજી ઇનિંગમાં 250 રન પણ બનાવી શક્યું ન હતું અને તે મેચમાં ભારે અંતરથી હાર્યું હતું.

1 / 5
સાઉથ આફ્રિકાની આ હાર સાથે ન્યુઝીલેન્ડે સીરીઝમાં માત્ર લીડ જ નથી મેળવી પરંતુ તેની બીજી સૌથી મોટી જીતની સ્ક્રિપ્ટ પણ લખી છે. જો કે ન્યૂઝીલેન્ડ માટે બીજી સૌથી મોટી ટેસ્ટ જીતની સ્ક્રિપ્ટ લખવામાં આખી ટીમની ભૂમિકા હતી, પરંતુ કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર અને કાયલ જેમિસનનો મોટો ફાળો હતો.

2 / 5
કિવી ટીમે ટેસ્ટમાં બીજી સૌથી મોટી જીત કેટલા માર્જિનથી મેળવી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને 281 રને હરાવ્યું હતું, જે ટેસ્ટ ક્રિકેટમાં રનના તફાવતની દ્રષ્ટિએ તેની પુરુષ ટીમની બીજી સૌથી મોટી જીત છે. ન્યુઝીલેન્ડની પુરૂષ ટીમની સૌથી મોટી ટેસ્ટ જીત 423 રનની રહી છે, જે તેણે 6 વર્ષ પહેલા 2018માં હાંસલ કરી હતી.

3 / 5
આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા કેન વિલિયમસનની સદી અને રચિન રવિન્દ્રની 240 રનની ઇનિંગની મદદથી પ્રથમ ઇનિંગમાં 511 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગ 4 વિકેટે 179 રન પર ડિકલેર કરી હતી અને દક્ષિણ આફ્રિકાને 529 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ, આ મોટા ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકા બીજા દાવમાં માત્ર 247 રન જ બનાવી શકી હતી. આ રીતે તે જીતના આંકડાથી 281 રન દૂર રહ્યો.

4 / 5
ન્યુઝીલેન્ડ માટે કેન વિલિયમસને બંને ઇનિંગ્સમાં સદી ફટકારી (118 રન, 109 રન). રચિન રવિન્દ્રએ પોતાની કારકિર્દીની પ્રથમ બેવડી સદી પ્રથમ દાવમાં ફટકારી હતી. જ્યારે કાયલ જેમિસન અને મિશેલ સેન્ટનરે બંને દાવમાં મળીને મેચમાં 6-6 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારનાર અને બોલ સાથે 2 વિકેટ ઝડપનાર રચિન રવિન્દ્રને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. શ્રેણીની બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી હેમિલ્ટનમાં રમાશે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">