Navjot Singh Sidhu Family Tree: ક્રિકેટ બાદ સિદ્ધુએ ટીવી પર પણ દર્શકોનું મનોરંજન કર્યું, જેલમાં પણ જઈ ચૂક્યા છે સિદ્ધુ પાજી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)નો આજે જન્મદિવસ છે. સિદ્ધુ તેની આક્રમક બેટિંગની સાથે સાથે તેના આક્રમક વલણને કારણે પણ ચર્ચામાં રહી ચૂક્યો છે. નવજોત સિંહ સિદ્ધુના પુત્રનું નામ કરણ અને પુત્રીનું નામ રાબિયા છે, સિદ્ધુ નિવૃત્તિ બાદ ઘણી અલગ-અલગ ભૂમિકાઓમાં જોવા મળ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 9:04 AM
પ્રખ્યાત ક્રિકેટર, કોમેડી જજ અને કોમેન્ટેટર અને હાલમાં પંજાબમાં કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુના પરિવાર વિશે જાણીએ.કોંગ્રેસ પાર્ટીના નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર કેન્સરથી ઝઝુમી રહી છે. ક્રિકેટની દુનિયામાંથી રાજકારણમાં આવેલા અને પછી ટીવીની દુનિયામાં પ્રવેશેલા નવજોત સિંહ સિદ્ધુ આજે પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

1 / 7
નવજોત સિંહ લાઈફનો જન્મ 20 ઓક્ટોબર 1963ના રોજ પટિયાલા, પંજાબમાં થયો હતો. તેમના પિતા સરદાર ભગવંત સિંહ હતા, જેઓ ક્રિકેટ ખેલાડી હતા, તેમની માતા નિર્મલ સિદ્ધુ હતી. તેમની પત્નીનું નામ નવજોત કૌર સિદ્ધુ છે.

2 / 7
સિદ્ધુએ 15 વર્ષથી ટીવીની દુનિયામાં દર્શકોનું મનોરંજન કર્યું છે. નવજોત સિંહ પહેલીવાર વર્ષ 2005માં 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'માં જોવા મળ્યો હતો. તેણે 2008 સુધી કામ કર્યું. આ પછી તેને ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 6માં જવાનો મોકો મળ્યો. જ્યાં તેણે ચાહકોને ખૂબ હસાવ્યા હતા. તે 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' તેમજ 'ધ કપિલ શર્મા શો'નો પણ ભાગ રહી ચૂક્યો છે. તો ચાલો જાણીએ સિદ્ધુના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો અને પરિવાર વિશે.

3 / 7
લગભગ 17 વર્ષ સુધી ક્રિકેટ જગતમાં રહ્યા બાદ સિદ્ધુએ 1999માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિ બાદ તેણે કોમેન્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો.  નવજોત સિંહ સિદ્ધુ  ફિલ્મોમાં જોવા મળી ચૂકયા છે. તેણે 'મુઝસે શાદી કરોગી' અને 'ABCD 2'માં કેમિયો કર્યો હતો અને પંજાબી ફિલ્મ 'મેરા પિંડ'માં પણ કામ કર્યું હતું.

4 / 7
પત્ની નવજોત સિવાય સિદ્ધુના પરિવારમાં બે બાળકો છે. પુત્રનું નામ કરણ અને પુત્રીનું નામ રાબિયા છે. દીકરી રાબિયા સિદ્ધુ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.રાબિયા સિદ્ધુ ફેશન અને પાર્ટીઓના શોખીન છે. રાબિયા ઈસ્ટીટુટો મેરાગોની કોલેજ લંડનમાં ફેશન ડિઝાઈનરનો કોર્સ કર્યો છે.તેની દીકરી મોડલિંગની ક્રેઝી છે.

5 / 7
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુના પુત્ર કરણની સગાઈ થઈ ગઈ છે.નવજોત સિંહ સિદ્ધુએ પોતાના પુત્રનો ફોટો શેર કર્યો હતો. જેમાં સિદ્ધુ પરિવાર સાથે ઈનાયત રંધાવા જોવા મળી રહી છે.આ ફોટોમાં સિદ્ધુની પત્ની પણ જોવા મળી રહી છે,આ ફોટામાં તેમની પુત્રી રાબિયા પણ જોવા મળી રહી છે.

6 / 7
નવજોત સિદ્ધુના પુત્ર કરણે તેનો પ્રારંભિક અભ્યાસ યાદવિન્દ્ર પબ્લિક સ્કૂલ, પટિયાલામાંથી કર્યો હતો. કરણ રાજકારણમાં સક્રિય નથી. જોકે ચૂંટણીમાં પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">