ટેસ્ટમાં ડેબ્યુ કર્યું તે દિવસે કુલદિપ યાદવના પરિવારે જમ્યું ન હતુ,આજે દિકરા પર પરિવાર સહિત આખા દેશને ગર્વ છે

કુલદિપ યાદવે ધર્મશાળા ટેસ્ટ દરમિયાન તેના નામે એક ખાસ રેકોર્ડ પણ નોંધાયો છે.કુલદીપ યાદવે છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછા બોલ ફેંકી 50 વિકેટ લેવા મામલે પહેલા નંબર પર આવી ગયો છે. તો ચાલો આજે કુલદિપ યાદવના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Jun 30, 2024 | 12:45 PM
કુલદીપ યાદવનો જન્મ 14 ડિસેમ્બર 1994ના રોજ થયો છે, એક ભારતીય ક્રિકેટર છે. તે સ્પિન બોલિંગ કરે છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભારત અને ઉત્તર પ્રદેશ માટે રમે છે. આઈપીએલમાં પણ ઓલરાઉન્ડરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

1 / 10
 કુલદીપ યાદવનો જન્મ ઉન્નાવમાં થયો હતો પરંતુ તેનો ઉછેર ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો, જે ઈંટના ભઠ્ઠાના માલિકનો પુત્ર છે.એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો કે તે તેના પિતા જ ઈચ્છતા હતા કે તે ક્રિકેટ રમવાનું ચાલુ રાખે.

2 / 10
 તેના કોચે તેને સ્પિન બોલર બનવાનો આગ્રહ કર્યો હતો, તેણે શેન વોર્નની બોલિંગના વિડિયોને જોવાનું શરૂ કર્યું અને તેને પોતાનો રોલ મોડેલ બનાવ્યો.યાદવે એ પણ ખુલાસો કર્યો હતો કે તેમના જીવનમાં અગાઉ, તેમના જીવનમાં એક અંધકારમય તબક્કો હતો જ્યારે તેણે ક્રિકેટ છોડી દેવાનું અને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું, જ્યારે ઉત્તર પ્રદેશની અંડર-15 ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી.

3 / 10
17 જાન્યુઆરી 2020ના રોજ ODI ક્રિકેટમાં 100 વિકેટ ઝડપનાર ઇનિંગ્સની દ્રષ્ટિએ ભારત માટે સૌથી ઝડપી સ્પિન બોલર બન્યો.

4 / 10
કુલદીપ યાદવને તેની સ્ટાઈલ માટે "ચાઈનામેન" તરીકે ઓળખવામાં આવે છે. તેણે 25 માર્ચ 2017ના રોજ ધર્મશાલામાં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ.

5 / 10
 7 માર્ચ 2024ના દિવસે ધર્મશાળા ખાતે એક રેકોર્ડ નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડની 5 વિકેટ લીધી હતી. છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછા બોલ ફેંકી 50 વિકેટ લેવા મામલે પહેલા નંબર પર આવી ગયો છે.

6 / 10
 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં, કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ મેચમાં માત્ર 42 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાન સામે વધુ સારી બોલિંગ કરી, 35 રન આપીને 2 વિકેટ લીધી. બાંગ્લાદેશ સામે ઓછી સફળતા મળી, 47 રનમાં માત્ર 1 વિકેટ મેળવી.

7 / 10
પહેલી વખત પુત્ર મેચ રમતા જોઈ પરિવારને એટલો આનંદ થયો હતો કે, આખો પરિવાર એક મિનિટ માટે પણ ટીવીથી દૂર ન થયો. મેચ જોવાના કારણે પણ તેના ઘરમાં કોઈએ ખાવાનું ખાધું નહોતું.

8 / 10
 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં, કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ મેચમાં માત્ર 42 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાન સામે વધુ સારી બોલિંગ કરી, 35 રન આપીને 2 વિકેટ લીધી. બાંગ્લાદેશ સામે ઓછી સફળતા મળી, 47 રનમાં માત્ર 1 વિકેટ મેળવી.

2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં, કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ મેચમાં માત્ર 42 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાન સામે વધુ સારી બોલિંગ કરી, 35 રન આપીને 2 વિકેટ લીધી. બાંગ્લાદેશ સામે ઓછી સફળતા મળી, 47 રનમાં માત્ર 1 વિકેટ મેળવી.

9 / 10
કુલદિપ યાદવને 3 બહેનો છે, એક બહેનના લગ્ન થઈ ચૂક્યા છે, રક્ષાબંધન તેમજ તહેવારો પર પરિવાર સાથેના ફોટો પોસ્ટ કરતા રહે છે.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">