AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત સામેની બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને આંચકો, સ્પિનર જેક લીચ આઉટ!

ટીમ ઈન્ડિયા બાદ ઈંગ્લેન્ડની ટીમ માટે પણ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિશાખાપટ્ટનમની ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડનો મોટો ખેલાડી બહાર થયો છે.

| Updated on: Jan 31, 2024 | 7:49 PM
Share
બીજી ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ફટકો પડ્યો  છે. એવા અહેવાલ છે કે લેફ્ટ આર્મ સ્પિનર ​​જેક લીચ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રમતા જોવા નહીં મળે. જો કે, હાલમાં આ અંગે સત્તાવાર કંઈ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તે બીજી ટેસ્ટમાંથી બહાર રહી શકે છે. જેક લીચ ભારત સામે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો.

1 / 5
ભારત પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના સૌથી અનુભવી સ્પિનર ​​જેક લીચને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ઘણી મુશ્કેલીમાં હતો. હવે તેના બીજી ટેસ્ટમાંથી બહાર હોવાની અટકળો ચાલી રહી છે કારણ કે તે વિશાખાપટ્ટનમમાં ટીમના બાકીના ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો ન હતો.

2 / 5
જ્યાં સુધી જેક લીચના બીજી ટેસ્ટમાં રમવું કે નહીં રમવું તે અંગે કંઈપણ સત્તાવાર ન બને ત્યાં સુધી નિશ્ચિતપણે કહી શકાય નહીં કે તે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ જશે. પરંતુ, આશા છે કે ઘૂંટણની ઈજા તેને રમવાની પરવાનગી નહીં આપે. જો જેક લીચ ભારત સામેની વિશાખાપટ્ટનમ ટેસ્ટમાંથી બહાર થઈ જશે તો ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમની ઈચ્છાઓ પર પણ પાણી ફરી વળશે.

3 / 5
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 4 સ્પિનરો સાથે જવાનો સંકેત આપ્યો હતો. પરંતુ, જો જેક લીચ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ જશે તો 4 સ્પિનરો સાથે જવાની ઈંગ્લિશ કોચની યોજના બરબાદ થઈ શકે છે. મતલબ કે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 3 નિષ્ણાત સ્પિનરો સાથે વિઝાગ મેદાનમાં ઉતરી શકે છે.

4 / 5
જેક લીચે ભારત સામે હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 26 ઓવર નાખી અને 63 રન આપ્યા અને રોહિત શર્માના રૂપમાં 1 વિકેટ લીધી. બીજી ઈનિંગમાં તેને ઈજા થઈ હતી, તેથી તે માત્ર 10 ઓવર જ ફેંકી શક્યો હતો, જેમાં તેણે 33 રન આપીને શ્રેયસ અય્યરના રૂપમાં 1 વિકેટ લીધી હતી.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">