AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs MI : રોહિત શર્માએ IPLમાં 300 છગ્ગા ફટકારીને બનાવ્યો ખાસ રેકોર્ડ, વિરાટ કોહલીને પાછળ છોડી દીધો

IPL 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. રોહિત શર્માએ ગુજરાત ટાઈટન્સ સામેની મહત્વપૂર્ણ મેચમાં છગ્ગા ફટકારતાની સાથે જ સિક્સર ફટકારવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. અને આ કમાલ કરનાર તે IPL ઈતિહાસનો માત્ર બીજો ખેલાડી બન્યો હતો.

| Updated on: May 30, 2025 | 9:33 PM
ગુજરાત ટાઈટન્સ સામેની એલિમિનેટર મેચમાં રોહિત શર્માએ 2 છગ્ગા ફટકારતાની સાથે જ IPLમાં પોતાના 300 છગ્ગા પૂરા કર્યા હતા.

1 / 5
રોહિત શર્માએ IPL 2025ના એલિમિનેટર મેચમાં શાનદાર ઈનિંગ રમીને ફેન્સના દિલ જીતી લીધા હતા. રોહિત શર્માએ ગુજરાત ટાઈટન્સ સામે માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી.

2 / 5
ગુજરાત ટાઈટન્સ સામે રોહિત શર્માએ બે છગ્ગા ફટકારતાની સાથે જ IPLમાં 300 છગ્ગાનો માઈલસ્ટોન પૂર્ણ કરી લીધો. જે IPLનો એક મોટો રેકોર્ડ છે.

3 / 5
રોહિત શર્મા IPLના ઈતિહાસમાં 300 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તે IPLમાં 300 છગ્ગા ફટકારનાર બીજો ખેલાડી છે. ક્રિસ ગેલે તેના કરતા વધુ 357 છગ્ગા ફટકાર્યા છે.

4 / 5
રોહિત શર્માએ 300 છગ્ગા ફટકારતાની સાથે જ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. વાસ્તવમાં, આ બંને વચ્ચે 300 છગ્ગાની રેસ ચાલી રહી હતી, જે રોહિત શર્માએ જીતી લીધી હતી. (All Photo Credit : PTI)

5 / 5

IPL 2025માં રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે. શું રોહિત MIને છઠ્ઠીવાર ચેમ્પિયન બનાવશે? આ સવાલનો જવાબ જલ્દી મળશે. રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">