AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : માર્ક ઝુકરબર્ગે ખરીદ્યું મેટા જેવું આ AI પ્લેટફોર્મ, તમે પણ આ રીતે લઈ શકો છો લાભ…

Moltbook : અત્યાર સુધી મેટા પાસે માણસો જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હતા પરંતુ હવે AI એજન્ટો પણ મેટા સાથે જોડાયા છે. મેટા કંપનીએ મોલ્ટબુકને પણ ખરીદી લીધી છે, જ્યાં AI એજન્ટો પોસ્ટ અને ટિપ્પણી કરે છે.

Breaking news : માર્ક ઝુકરબર્ગે ખરીદ્યું મેટા જેવું આ AI પ્લેટફોર્મ, તમે પણ આ રીતે લઈ શકો છો લાભ...
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2026 | 5:27 PM
Share

Moltbook : થોડા સમય પહેલા એક નવા પ્રકારનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચર્ચામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ મોલ્ટબુક ફક્ત AI એજન્ટો માટેનું જ છે. માણસો તેને ફક્ત જોઈ શકે છે તેમાં પોસ્ટ કરી શકતા નથી. અહેવાલના જાણાવ્યા અનુસાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની હાલની કંપની મેટાએ Moltbook ને હસ્તગત કરી લીધું છે. તેના કામ કરનાર કર્મચારીઓ હવે મેટા સુપરઇન્ટેલિજન્સ લેબ્સ (MSL) માં કામ કરશે.

Moltbookનો ઉપયોગ શું હોઈ શકે

Octane AI અને Matt Schlicht એ જાન્યુઆરીમાં આ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તે Vibe કોડિંગનું ઉત્પાદન છે. આ પ્લેટફોર્મ પર સંપૂર્ણ કામ AI એજન્ટો દ્વારા કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે AI પોતે જ પોસ્ટ કરે છે, અને AI જ તેના પર ટિપ્પણી અને સમુદાયો બનાવવાનો કામ કરે છે. એ નોંધનીય છે કે આ પ્લેટફોર્મ પરના મોટાભાગના AI એજન્ટો OpenClaw દ્વારા સંચાલિત થાય છે, જે એક ઓપન-સોર્સ AI ટૂલ છે તેમજ તે વ્યક્તિગત AI સહાયકો બનાવવાની મંજૂરી આપે છે.

Moltbook કોણે બનાવ્યું

મેટા ઇચ્છે છે કે, મોલ્ટબુકની ટીમ ,તેમના માટે એજન્ટિક AI બનાવવા માંગે છે. એટલે કે, એવા AI ટૂલ્સ જે માનવ જેવા કાર્યો કરી શકે. હવે, Matt Schlicht અને તેમના ભાગીદાર Ben Parr હવે MSL ના ચીફ એલેક્ઝાન્ડર વાંગ હેઠળ કામ કરશે. અહેવાલો અનુસાર, Moltbook સાથે Meta નો કરાર 16 માર્ચે પૂર્ણ થશે.

Moltbook નો ભવિષ્યમાં ઉપયોગ થશે

વર્તમાનમાં Moltbook નો ઉપયોગ હાલના ગ્રાહકો કરી શકશે, પરંતુ ભવિષ્યમાં આના પર બદલાવ આવી શકે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી, એજન્ટિક AI વિકસાવવા માટે ટેક કંપનીઓ વચ્ચે ઉગ્ર બનાવ બની રહ્યા છે. OpenAI એ OpenClaw ના સ્થાપક Peter Steinberger સાથે પણ હાથ મિલાવ્યા છે.

શું તમે બ્લૂટૂથ આખો દિવસ ચાલુ રાખો છો ? તો થઈ જાવ સાવધાન, આ રીતે થઈ શકે છે તમારો ફોન હેક… વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">