IPL 2024 : પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર, ચંદીગઢમાં થશે ચોગ્ગા છગ્ગાનો વરસાદ

પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલ 2024ની 37મી મેચ રવિવારના રોજ રમાશે. આજે ડબલ હેડર મેચ છે. આજે ગુજરાત અને પંજાબની મેચ સાંજે 07:30 કલાકે રમાશે. તમે આઈપીએલનો લાઈવ સ્કોર જોવા માટે ટીવી 9 ગુજરાતીનો લાઈવ બ્લોગ વાંચી શકો છો.

| Updated on: Apr 21, 2024 | 1:46 PM
આજે આઈપીએલ 2024માં ડબલ હેડર મેચ જોવા મળશે. પહેલી ટક્કર કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું વચ્ચે પ્રથમ મેચ રમાશે. બીજી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. પંજાબ કિંગ્સનું પ્રદર્શન આ વખતે ખુબ ખરાબ જોવા મળ્યું છે. ટીમે 7 મેચ રમી છે અને માત્ર 2માં જીત મેળવી છે.

1 / 5
 ટીમ પોતાની છેલ્લી 3 મેચ સતત હારી છે, પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સની ટીમ 4 અંકની સાથે નવમાં સ્થાન પર છે, શિખર ધવન ઈજાગ્રસ્ત હોવાથી પંજાબની બેટિંગ નબળી જોવા મળી રહી છે. બીજી બાજુ ગુજરાત ટાઈટન્સની ટીમ મધ્યમ પ્રદર્શન રહ્યું છે. શુભમન ગિલના નેતૃત્વમાં ટીમે 7 મેચ રમી છે. જેમાં 3માં જીત મેળવી છે.

2 / 5
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સે આઈપીએલમાં 4 વખત ટક્કર થઈ છે. જેમાં બંન્ને ટીમોએ 2-2 મેચ જીતી છે. ગુજરાત ટાઈટન્સની ટીમે છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હાર મળ્યા બાદ તે આઠમાં સ્થાને પહોંચી ગઈ છે.

3 / 5
 દિલ્હીએ  ગુજરાતને 89 રનથી ઓલઆઉટ કરી હતી અને છેલ્લી 4 મેચમાં આ તેની ત્રીજી હાર હતી. પંજાબ કિંગ્સ નવમાં સ્થાને છે. જેમાં છેલ્લી ટક્કર મુંબઈ ઈન્ડિયન્સને 9 રનથી હાર આપી હતી.

4 / 5
ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સનો અત્યારસુધીનો હાઈએસ્ટ સ્કોર 200 રન છે. આ સ્કોર પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં આ પહેલા ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચમાં બનાવ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ

અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO

રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત

શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ

વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર

g clip-path="url(#clip0_868_265)">