IPL 2024 : જુહી ચાવલા ક્યારેય શાહરૂખ ખાન સાથે IPL મેચ જોતી નથી, જાણો શું છે કારણ

જુહી ચાવલા અને શાહરુખ ખાનની ઓન સ્ક્રીન જોડી લોકોને ખુબ પસંદ આવે છે. એક સમયે બોલિવુડની સુપરહિટ જોડીએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતુ. પરંતુ ક્રિકેટની આઈપીએલ લીગમાં પણ બંન્ને કેકેઆર ટીમના માલિક છે.

| Updated on: Apr 04, 2024 | 6:10 PM
જુહા ચાવલાએ કહ્યું શાહરૂખ સાથે મેચ જોવી સારી વાત નથી, કારણ કે જ્યારે અમારી ટીમ સારું પ્રદર્શન નથી કરતી તો મારા પર ગુસ્સો કાઢે છે. આઈપીએલ 2024માં કોલકત્તાની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે.

1 / 5
બંન્ને હંમેશા ટીમનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં જોવા મળતા હોય છે. જુહી ચાવલાએ શાહરુખ ખાન સાથે મેચ જોવાને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. જે ખુબ છે રસપ્રદ છે.

2 / 5
જુહી ચાવલાએ એક મીડિયા વાતચીતમાં કહ્યું કે, શાહરુખ ખાનની સાથે મેચ જોવી તેને પસંદ નથી. તેમણે કહ્યું કે, શાહરુખ ખાનની સાથે બેસી મેચ જોવાનું પસંદ કરતી નથી. તેમણે કહ્યું કે, જ્યારે પણ અમારી ટીમની મેચ હોય છે તે તણાવમાં રહે છે.

3 / 5
 અભિનેત્રીએ શાહરુખ ખાનની સાથે કેકેઆરની મેચ સાથે ન જોવા માટેનું કારણ પણ જણાવ્યું છે. કહ્યું જ્યારે પણ તેની ટીમ સારું પ્રદર્શન કરતી નથી તો શાહરુખ ખાન એ ગુસ્સો તેના પર કાઢે છે.

4 / 5
આઈપીએલની 17મી સીઝનમાં કેકેઆરની ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. દિલ્હી સામેની મેચમાં અનેક રેકોર્ડ તુટી ગયા છે. જુહી અને શાહરુખ ખાનની ટીમ કેકેઆરે દિલ્હીને 106 રનથી હાર આપી મોટી જીત મેળવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">