IPL 2024 : હાર્દિક પંડ્યા કેપ્ટનશિપમાં કરે છે મનમાની ! T20ના આ આંકડા છે તેના પુરાવા, જુઓ
હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સની IPL 2024ની શરૂઆત સારી રહી નથી. તેને હારનો સામનો કરવો પડ્યો છે, જે બાદ હાર્દિક પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે ગુજરાતના ગ્રાઉન્ડ પર જ હાર્દિક પંડયાની દર્શકોએ ખૂબ ઉડાવી હતી. કેટલાક દર્શકોનું એવું પણ કહેવું છે કે હાર્દિક પંડયા કેપ્ટન્સીમાં પોતાની મનમાની કરે છે.
Latest News Updates
Most Read Stories