અનિલ અંબાણીની કંપનીમાં આ દિગ્ગજે કર્યું મોટું રોકાણ, 9 રૂપિયાનો શેર આજે છે 190 ને પાર, જાણો વિગત
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાના શેર 4 વર્ષમાં 9 રૂપિયાથી વધીને 190 રૂપિયા થઈ ગયા છે. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ માર્ચ 2024 ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ફ્રાના 40 લાખ શેર ખરીદ્યા છે. કેડિયાએ તેની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રામાં આ રોકાણ કર્યું છે.
Most Read Stories