AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળામાં આ રીતે ઘરે બનાવો કાચી કેરીનું સલાડ, અથાણું અને ચટણી પણ આની સામે ફેલ

ઉનાળો આવી ગયો છે અને કેરીનું પણ બજારમાં આગમન થઈ ગયું છે. જોકે કાચી કેરીનીનું વેચાણ મોટાભાગે થાય છે. જેમાં કેટલાક લોકો કાચી કેરી પકાવીને ઉપયોગ કરે છે અથવા તો અન્ય રીતે આચાર બનાવે છે. આજે અહીં તમેં ઘરે જ કાચી કેરીનું સલાડ બનાવવાની માહિતી આપી રહ્યા છીએ. અહી આપવામાં આવેલી સરળ રીત દ્વારા કાચી કેરીનું સલાડ ઘરે જ બનાવી શકો છો.

| Updated on: Apr 24, 2024 | 4:37 PM
Share
ભર ઉનાળે લોકો ફુદીનો અને કાચી કેરીની મજા માણતા હોય છે. મહત્વનું છે કે, કેરીની ચટણીનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે. ફુદીનાની ઠંડક અને પાચન શક્તિ પેટ માટે સારી માનવામાં આવે છે, ત્યારે કાચી કેરીનો સ્વાદ એવો છે કે તેને ખાધા વગર કોઈ રહી શકતું નથી.

1 / 5
ઉનાળાની ઋતુમાં પેટને લગતી બીમારીઓથી બચવા માટે ઘણા લોકો કાચી કેરીમાંથી કેરીનું  શરબત બનાવીને પીવે છે.

2 / 5
કેટલાક લોકો તેને ચટણીના રૂપમાં વધુ પસંદ કરે છે. આ વખતે કાચી કેરીનું સલાડ ઘરે જ બનાવી શકો. આ રસોઈ ટિપ્સને અનુસરીને, તમે સરળતાથી કાચી કેરીનું સલાડ બનાવી શકો છો.

3 / 5
કાચી કેરીના સલાડની સામગ્રી અંગે વાત કરવાંમાં આવે તો - કાચી કેરી,ડુંગળી, ટીસ્પૂન લાલ મરચું, ફુદીનો, પામ સુગર, સોયા સોસ, ખજૂર,  2 ચમચી સંચળ તે પણ સ્વાદ અનુસાર.

4 / 5
કાચી કેરીનું સલાડ બનાવવા માટે કેરીને પાણીથી ધોઈ, છાલ કાઢીને બારીક છીણી લો અથવા તેના ટુકડા કરી લો. ડુંગળીને ચૉપિંગ કરી, એક બાઉલમાં કાચી કેરી અને ડુંગળી સાથે લાલ મરચું, ફુદીનો, ખજૂર અને સોયા સોસ મિક્સ કરો. તમે ઉપરથી સંચળ પણ સ્વાદ અનુસાર નાખી શકો છો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">