શું ચશ્માને કારણે નાક પર દેખાય છે નિશાન ? આ પદ્ધતિ અપનાવીને મેળવો છુટકારો

સતત ચશ્મા પહેરવાને કારણે કેટલાક લોકોના નાકની બંને બાજુ નિશાન થવા લાગે છે. પરંતુ કેટલાક ઘરેલું ઉપચાર તમને ચશ્માના કારણે થતા આ નિશાનથી છુટકારો અપાવી શકે છે.

| Updated on: Apr 24, 2024 | 12:39 PM
કેટલાક લોકો સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે ચશ્મા પહેરે છે. પરંતુ તેના સતત ઉપયોગથી લોકોના નાકની બંને બાજુ નિશાન થવા લાગે છે. કેટલીકવાર આ નિશાન ખૂબ ઊંડા થઈ જાય છે અને ઝડપથી દૂર થતા નથી. આવી સ્થિતિમાં જ્યારે ચશ્મા ઉતારવામાં આવે છે ત્યારે તે નિશાન અલગ તરી આવે છે. આને દુર કરવા માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જે તમને તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

1 / 5
એલોવેરા જેલ : નાક પરના ચશ્માના નિશાન દૂર કરવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે તાજી એલોવેરા જેલ લેવી પડશે અને થોડી મિનિટો માટે અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે મસાજ કરવું પડશે. આ ચશ્માને કારણે નાક પરના નિશાનને હળવા કરવામાં મદદ કરી શકે છે.

2 / 5
કાકડીનો ઉપયોગ : ચશ્માના કારણે નાક પર થયેલા નિશાનને દૂર કરવામાં કાકડી મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે કાકડીના નાના-નાના ટુકડા કરો અને સ્લાઈસને અસરગ્રસ્ત જગ્યા પર ઘસો અને પછી લગભગ 10 થી 15 મિનિટ પછી ધોઈ લો. આ ઉપાયને થોડા દિવસો સુધી ફોલો પછી તમને ફરક દેખાવા લાગશે.

3 / 5
લીંબુ સરબત : નાક પરના ચશ્માના નિશાન દૂર કરવામાં પણ લીંબુનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે કોટન બોલની મદદથી અસરગ્રસ્ત વિસ્તાર પર લીંબુનો રસ લગાવવો પડશે. તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો.

4 / 5
બટાકાનો રસ : બટાકાનો રસ આ નિશાનને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે બટેટાને છીણીને તેનો રસ કાઢો અને પછી તેને અસરગ્રસ્ત જગ્યા પર ઘસો. થોડીવાર પછી તેને પાણીથી ધોઈ લો. જો તમે દિવસમાં એકવાર કરો છો, તો થોડા દિવસોમાં તમને ફરક દેખાશે. આ ઘરેલું ઉપાયો નાક પરના ચશ્માના નિશાન દૂર કરવામાં મદદ કરી શકે છે. પરંતુ જો તમને આમાંથી કોઈપણ વસ્તુથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો અને નિષ્ણાતની સલાહ લો.

5 / 5
Follow Us:
ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ

કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી

સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો

આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !

જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ

ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી

રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ

ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત

વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક

g clip-path="url(#clip0_868_265)">