કઈ વસ્તુઓ કેળા સાથે ન ખાવી જોઈએ?

26 April, 2024 

Image - Socialmedia

ફાઈબર, પોટેશિયમ, વિટામિન એ, લ્યુટીન, આયર્ન જેવા તત્વોથી ભરપૂર કેળા તમારા રોજિંદા આહારમાં સામેલ કરવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.

Image - Socialmedia

કેળાનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત, સ્ટેમિના અને હૃદયની તંદુરસ્તી સારી જાળવાય છે, પરંતુ કેટલીક વસ્તુઓ સાથે તેનું મિશ્રણ નુકસાનકારક છે.

Image - Socialmedia

કેળા સાથે ઈંડાનું મિશ્રણ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. આ તમારા પાચનને બગાડી શકે છે, જેના કારણે ઝાડા અને ઉલ્ટી થઈ શકે છે.

Image - Socialmedia

કેળા અને દૂધનું એકસાથે સેવન કરવાથી શરીરમાં ઝેરી તત્વો બને છે. આ કારણે પેટમાં દુખાવો અને અન્ય પાચન સમસ્યાઓ થઈ શકે છે.

Image - Socialmedia

કેળા અને દહીને ક્યારેય એકસાથે ન ખાવા. તેનાથી બ્લોટિંગ અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

Image - Socialmedia

કેળાની સાથે લીંબુ, નારંગી જેવા એસિડિક ફળો ન ખાવા, તેનાથી વાત, પિત્ત અને કફનું અસંતુલન થઈ શકે છે.

Image - Socialmedia

રેડ મીટ ખાધા પછી તરત જ કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે જેનાથી પેટમાં દુખાવો અને અપચો થઈ શકે છે.

Image - Socialmedia

કેળા ખાતી વખતે અથવા કેળા ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી શરદી અને ખાંસી થઈ શકે છે.

Image - Socialmedia