માત્ર 3 વર્ષ, 10,000ની SIPથી મળશે 6 લાખ રૂપિયા, જાણી લો ગણિત
માર્કેટમાં 228 ઇક્વિટી સ્કીમ્સ છે જેણે 3 વર્ષ કે તેથી વધુ સમયગાળો પૂરો કર્યો છે. આમાંથી, 12 એવી સ્કીમો છે જ્યાં આ સમયગાળા દરમિયાન SIP દ્વારા રોકાણ કરાયેલી રકમમાં 1.5 ગણો કે તેથી વધુ વધારો થયો છે.
Latest News Updates
Most Read Stories