વધુ પડતું લસણ ખાવાથી થઈ શકે છે નુકસાન
26 એપ્રિલ 2024
Pic credit - Freepik
શાક હોય કે દાળ, લસણનો વઘાર અદ્ભુત સ્વાદ લાવવામાં મદદ કરે છે.
લસણનો વઘાર
જો આપણે તેના સ્વાસ્થ્ય લાભોની વાત કરીએ તો આયુર્વેદમાં લસણને ઔષધી ગણવામાં આવે છે.
લસણ એક ઔષધિ છે
પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામીન C, A અને B, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને સેલેનિયમ લસણમાં જોવા મળે છે.
તમામ પોષક તત્વો
લસણ ખાવાથી વધેલા કોલેસ્ટ્રોલ, કબજિયાત, કાનનો દુખાવો, બ્લડપ્રેશર, બ્લડ શુગર વગેરેમાં રાહત મળે છે.
રોગોમાં ફાયદાકારક
જો તમે વધુ માત્રામાં લસણ ખાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્યને ઘણા નુકસાન પહોંચાડે છે. ચાલો તેમના વિશે જાણીએ
વધુ પડતું નુકસાનકારક
લસણમાં ફ્રુચોન જોવા મળે છે. તેને વધારે ખાવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે. વધુમાં પેટમાં એસિડ વધી શકે છે, જેનાથી હાર્ટબર્ન થઈ શકે છે.
ડાઈજેશન અને હૃદય
જો તમે ત્વચા પર કાચા લસણનો ઉપયોગ કરો છો, તો તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે અને ત્વચાને બર્ન કરી શકે છે.
સ્કિન
NCBI મુજબ, માત્ર 3 થી 4 ગ્રામ એટલે કે લસણની 1 થી 2 કળી જ નિયમિતપણે લેવી જોઈએ.
કેટલો ઉપયોગ કરવો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે ‘નીતા અંબાણી’, જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો