AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani Family Driver Salary : કોણ બની શકે છે અંબાણી ફેમિલિના ડ્રાયવર, સેલરી જાણીને થશે આશ્ચર્ય

Ambani Family Driver Salary Details : અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા કર્મચારીઓનો પગાર લાખોમાં છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે.

| Updated on: Apr 24, 2024 | 12:49 PM
Share
મુકેશ અંબાણી ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર તેમની રોયલ અને લક્ઝરી લાઈફ માટે જાણીતો છે. નીતા અંબાણીના કાર કલેક્શન પરથી જાણવા મળે છે કે તેમને મોંઘી કારનો ઘણો શોખ છે.

1 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંબાણી પરિવાર પાસે 500 વાહનો છે. અંબાણી પરિવારના કાર ચાલકોને ખૂબ જ સખત તાલીમનો સામનો કરવો પડે છે. આ ટ્રેનિંગ પૂરી કર્યા પછી જ તેમને અંબાણી પરિવારની કાર ચલાવવાનો મોકો મળે છે.

2 / 6
આવી સ્થિતિમાં લોકો વારંવાર વિચારે છે કે જ્યારે અંબાણી પરિવાર દેશનો સૌથી ધનિક પરિવાર છે, તો તેમાં કામ કરતા કર્મચારીઓનો પગાર કેટલો હશે. આવો અમે તમને જણાવીએ કે અંબાણી પરિવારના ઘરમાં કામ કરતો સ્ટાફ કેટલી કમાણી કરે છે.

3 / 6
અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા કર્મચારીઓનો પગાર લાખોમાં છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને વીમો અને શિક્ષણ ભથ્થું પણ આપવામાં આવે છે.

4 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતા અંબાણીના ડ્રાઈવરને દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળે છે. આનો સીધો અર્થ એ થયો કે, ડ્રાઈવરને વાર્ષિક 24 લાખ રૂપિયા મળે છે.

5 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે આમાંથી કેટલાક સ્ટાફના બાળકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અંબાણી પરિવારના સ્ટાફમાં જોડાવું એટલું સરળ નથી. તેમના ઘરે કામ કરવા માટે તમારે કંપની દ્વારા લેવામાં આવતા ટેસ્ટને પાસ કરવા પડે છે. ડ્રાઇવરની પસંદગી કરતી વખતે તે પણ જોવામાં આવે છે કે, સંબંધિત ડ્રાઇવર રસ્તામાં ઊભી થતી સમસ્યાઓને કેવી રીતે હેન્ડલ કરે છે.

6 / 6
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">