આઈપીએલ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલી વધી, આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલ 2024 પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવે ઈજાગ્રસ્ત થયો છે. મે મહિના સુધી આઈપીએલ 2024 બહાર થઈ શકે છે.

| Updated on: Mar 04, 2024 | 2:05 PM
ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલ 2024 પહેલા ખુબ મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન ડેવોન કૉનવે ઈજાગ્રસ્ત હોવાથી મે મહિના સુધી આઈપીએલમાંથી બહાર થઈ શકે છે. કૉનવે  ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલમાં ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ દરમિયાન અંગુઠા પર ઈજા થઈ હતી.

1 / 5
આ ઈજાને કારણે તે કાંગારુઓ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમી શક્યો ન હતો. હવે ન્યુઝીલેન્ડ ક્રિકેટે તેની ઈજા પર અપડેટ આપ્યું છે અને કહ્યું કે, તેના અંગુઠાની સર્જરી થશે. જેના કારણે તે 8 અઠવાડિયા સુધી મેચથી દુર રહેશે.

2 / 5
કૉનવે સીએસકેને 5મી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂ મિકા નિભાવી હતી. તે આઈપીએલ 2023માં સીએસકે માટે સૌથી વધુ 672 રન બનાવનાર બેટ્સમેન હતો. તે ફાઈનલમાં 25 બોલ પર 47 રનની તોફાની ઈનિગ્સ રમી હતી. જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

3 / 5
કૉનવેના સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ ઋતુરાજ ગાયકવાડની સાથે કોણ ઓપનિંગ કરશે. મહેન્દ્ર સિંહ ધોનીની સામે આ એક મોટો સવાલ છે. માહીની પાસે અજિક્ય રહાણેના રુપમાં એક અનુભવી વિકલ્પ છે. રહાણે માટે ગત્ત આઈપીએલ સીઝન શાનદાર રહી હતી.

4 / 5
તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024ની શરુઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. 22 માર્ચથી સીઝન શરુ થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટનું ઓપનિગ મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મેચ રમશે.

5 / 5

Latest News Updates

Follow Us:
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video

ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો

ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ

બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર

મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો

હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા

ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO

અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો

Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ

જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ

g clip-path="url(#clip0_868_265)">