(Credit Image : instagram)

26  : December

ધુરંધર ફિલ્મે 900 કરોડની કમાણી કરી છે

(Credit Image : instagram)

આયેશાનો જન્મ 13 સપ્ટેમ્બર 2002ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

આયેશા ખાનના પરિવાર વિશે વાત કરીએ

આયેશા ખાન

(Credit Image : instagram)

આયેશા ખાનના પિતા શાહાબ ખાન છે

પિતા

(Credit Image : instagram)

આયેશા ખાનનો ભાઈ શાહબાઝ ખાન ભારતીય મર્ચન્ટ નેવીમાં અધિકારી છે

ભાઈ

(Credit Image : instagram)

આયેશા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે 

સોશિયલ મીડિયા

(Credit Image : instagram)

આયેશા ખાન તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે

ફિલ્મ

(Credit Image : instagram)

 આયેશા ખાન બિગ બોસ સીઝન 17થી જાણીતી છે

બિગ બોસ

(Credit Image : instagram)

આયેશા ખાને બાલવીર રિટર્ન્સ (2019) સાથે ટીવી સીરિયલમાં ડેબ્યૂ કર્યું હતું

બાલવીર

(Credit Image : instagram)

આયેશા ખાન ટીવી સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે

સીરિયલ