IPL 2023: CSK ના કોચ ડ્વેન બ્રાવોની હોટ ગર્લફ્રેન્ડ ખૂબસૂરતી કરતા વધારે તેના શોખને કારણે ચર્ચામાં રહે છે, જુઓ Viral Photo

IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ ડ્વેન બ્રાવો છે અને તેની Love Life ખૂબ ચર્ચામાં રહે છે. બ્રાવોને ગર્લફ્રેન્ડ જોસના ગોંજાલ્વિસ પણ ચર્ચામાં છે અને તે ખાસ પ્રોફેશન સાથે જોડાયેલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 12:03 AM
ચેન્નાઈ સુપર કિંગ્સ સિઝનમાં પોતાની શરુઆત હારથી કરીને ચર્ચામાં રહી હતી, પરંતુ બીજી મેચમાં ચેન્નાઈએ જીત મેળવી હતી. ચેન્નાઈના બોલિંગ કોચ ડ્વેન બ્રાવોની ગર્લ ફ્રેન્ડ જોસના ગોંજાલ્વિસ સોશિયલ મીડિયા પર પોતાની ખૂબસૂરત તસ્વીરોથી અને તેના ઝનૂન થી ચર્ચામાં રહે છે.

1 / 6
જોસના ગોંજાલ્વિસ ને રસોઈ બનાવવાનો શોખ છે. જેને પૂરો કરવા માટે ફ્રાંસ, ઈટાલી સહિત અનેક દેશોમાં ફરી છે. જ્યાં તે રસોઈ પણ શીખી છે અને તેઓએ ફ્રાન્સમાં રસોઈ શિખવાની ઈન્ટરશિપ કરી હતી.

2 / 6
ચેન્નાઈના બોલિંગ કોચ ડ્વેન બ્રાવોના પુત્રનો જન્મ આપીને તે ઈટાલીના એક નાનકડા શહેરમાં શિફ્ટ થઈ ગઈ છે. જ્યાં ઈટાલિયન ફૂડમાં પોતાનુ કરિયર શુ કર્યુ છે. તેણે ઈટાલિયન ફૂડ સ્ટાઈલ એજ્યૂકેશનનો કોર્સ પણ કર્યો છે.

3 / 6
જોસના ગોંજાલ્વિસ ખૂબ જાણિતી કૂક બની ચૂકી છે. બ્રાવો સાથેની તેની લવ સ્ટોરીની વાત કરવામાં આવે તો 2017 થી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. બ્રાવો જોસનાની પહેલા રેગિના સાથે સંબંધ ધરાવતો હતો.

4 / 6
સોશિયલ મીડિયા પર જોસના અવારનવાર પુત્ર સાથે પોતાની તસ્વીરો શેર કરે છે. તે પોતાની ખાસ રેસિપીની જાણકારી પણ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપે છે.

5 / 6
બ્રાવોની ગર્લફ્રેન્ડ તેના હોટ ફોટો પણ અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, સોશિયલ મીડિયા પર તેની ફોલોઅર સંખ્યા પણ વિશાળ છે. તેના હોટ ફોટો તે શેર કરે છે અને તેને ફેન્સ પસંદ પણ ખૂબ કરે છે.

6 / 6
Follow Us:
ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય

છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ

નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી

બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો

રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો

બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ

આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">