ભારતીય ક્રિકેટર નવદીપ સૈનીએ કર્યા લગ્ન, જાણો કોણ છે તેની દુલ્હન, જુઓ ફોટો
ઝીલોની નગરી ઉદયપુર બીજા એક રોયલ વેડિંગનું સાક્ષી બન્યું. અહીં ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ તેની ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા. બંનેએ ગુરુવારે શહેરના સુંદર દેબારી સ્થિત આનંદમ રિસોર્ટમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા.
Most Read Stories