AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ સામે 1 મેચ રમવા માટે કેટલા પૈસા મળશે?

વૈભવ સૂર્યવંશીને IPLમાં એક મેચ રમવા માટે 7.5 લાખ રૂપિયા સુધી મળતા હતા. પણ હવે જ્યારે તે ઈંગ્લેન્ડમાં રમશે, ત્યારે તેને એક મેચ માટે કેટલા પૈસા મળશે? ચાલો અંડર 19 ક્રિકેટ સાથેની તેની મેચ ફી પર એક નજર કરીએ.

| Updated on: May 26, 2025 | 9:28 PM
Share
IPL 2025માં રાજસ્થાન રોયલ્સની સફર સમાપ્ત થતા જ વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયારી શરૂ કરી દીધી છે. વૈભવ સૂર્યવંશી ભારતીય અંડર 19 ટીમ સાથે ઈંગ્લેન્ડ જઈ રહ્યો છે.

1 / 5
અંડર 19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 24 જૂનથી શરૂ થઈ રહ્યો છે, જેમાં 5 યૂથ ODI તેમજ 2 મલ્ટી-ડે ક્રિકેટ મેચ રમાશે. હવે પ્રશ્ન એ છે કે વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડમાં અંડર 19 ટીમ માટે રમવા પર કેટલા પૈસા મળશે? શું તેને બીજા ખેલાડીઓ કરતાં વધુ પૈસા મળશે કે એટલા જ પૈસા મળશે?

2 / 5
IPL 2025માં વૈભવ સૂર્યવંશીને એક મેચ રમવા માટે 7.5 લાખ રૂપિયા મળતા હતા. તો શું તેને ઈંગ્લેન્ડમાં અંડર 19 ટીમ માટે રમતી વખતે પણ એટલા જ પૈસા મળશે? આ સવાલનો જવાબ 'ના' છે.

3 / 5
2021માં, BCCIએ અંડર 19 ક્રિકેટરોને દરેક મેચ માટે આપવામાં આવતી ફીમાં વધારો કર્યો હતો. વૈભવ સૂર્યવંશીને પણ અન્ય ખેલાડીઓ જેટલા જ પૈસા મળશે. હવે પ્રશ્ન એ છે કે તે રકમ કેટલી હશે?

4 / 5
જો વૈભવ સૂર્યવંશી સૂર્યવંશી ભારત A ટીમના પ્લેઈંગ ઈલેવનનો ભાગ બને છે, તો તેને એક મેચ રમવા માટે 20,000 રૂપિયા મળશે. જો તેનું નામ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ થાય છે, તો તેને એક મેચ માટે માત્ર 10,000 રૂપિયા મળશે. (All Photo Credit : PTI)

5 / 5

IPL 2025માં રાજસ્થાન રોયલ્સની સફર સમાપ્ત થઈ ગઈ છે. હવે આ ટીમ આગામી સિઝનમાં પોતાનો જલવો બતાવશે. રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">