IND vs BAN: ચેતેશ્વર પુજારા બાંગ્લાદેશમાં ત્રણ વર્ષની રાહ ખતમ કરશે, સિડની ટેસ્ટ જેવો કરશે કમાલ!

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાને ઉપકપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. પુજારા પાસેથી મોટી ઈનીંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 7:35 AM
બાંગ્લાદેશ પ્રવાસમાં ભારતીય ટીમ ચટગાંવમાં 2 મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ મેચમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં ચેતેશ્વર પુજારા જોવા મળશે. નિયમીત કેપ્ટન રોહિત શર્માને આંગળી પર ઈજા પહોંચતા તે મુંબઈ પરત ફર્યો છે.  રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલને સુકાન સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ મેચમાં હવે પુજારાની ભૂમિકા કરતા વધુ તેના બેટના ચાલવાને લઈ રાહ જોવાઈ રહી છે. લાંબા સમયથી તેની મોટી ઈનીંગની રાહ જોવાઈ રહી છે.

1 / 5
લાંબો સમય વિતી ચુક્યો છે, પરંતુ ચેતેશ્વર પુજારાના બેટથી સદીની ઈનીંગ જોવા મળી નથી. તેણે પોતાનુ અંતિમ શતક ઓસ્ટ્રેલિયામાં 2019માં નોંધાવ્યુ હતુ. સિડની ટેસ્ટમાં કાંગારુઓ સામે નોંધાવ્યુ હતુ. ત્યારબાદ થી પુજારા ફરી આવી ઈનીંગ રમ્યો નથી.

2 / 5
પુજારા આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સદી નોંધાવ્યા વિના જ સૌથી વધારે ટેસ્ટ ઈનીંગ રમનારો પ્રથમ બે્ટસમેન છે. ચેતેશ્વર પુજારાએ અંતિમ 50 ઈનીંગથી એક પણ સદી નોંધાવી નથી

3 / 5
તેના પછી બીજા નંબર પર ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ (47) છે. આ યાદીમાં શ્રીલંકાના જેમ્સ એન્ડરસન (41), જેસન હોલ્ડર (40), જેક લીચ (39) અને નિરોશન ડિકવેલા (36) પણ સામેલ છે. પુજારા બાંગ્લાદેશ સામે આ દુષ્કાળને ખતમ કરવાનો પ્રયાસ કરશે અને તેની ટેસ્ટ કારકિર્દીની 19મી સદી ફટકારશે એવી આશા ચાહકોને છે.

4 / 5
ભારતીય ટેસ્ટ ટીમમાં થી ચેતેશ્વર પુજારાને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં મોકો અપાયો હતો અને જેમાં તેણે અડધી સદી નોંધાવતા 66 રનની ઈનીંગ રમી હતી. હવે ફરી એકવાર બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં મોકો મળ્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">