18મી ઓવરના ચોથા બોલમાં ઈશાન કિશનની આ ભૂલે ભારતને જીતેલી મેચ હરાવી, જાણો શું હતું કારણ ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની ત્રીજી મેચ ગુવાહાટીમાં રમાઈ જેમાં ભારતીય ટીમ ત્રીજી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. જેમાં ભારતીય ટીમે 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે આ બાદ ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમ્યાન જીતેલી મેચમાં હારવા જેવી પરિસ્થિતી ઊભી થઈ હતી. જેમાં 18 મી ઓવરના છેલા બોલમાં વિકેટ કીપર ઈશાન કિશનની એક ભૂલના કારણે ભારતે જીતેલી મેચ હાથ માંથી ગુમાવી.
Most Read Stories