AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Women’s T20 World Cup સેમીફાઈનલની રેસમાં ભારત સહિત 8 ટીમ, જાણો ભારતીય ટીમ ક્યાં સ્થાને

મહિલા ટી20 વર્લ્ડકપ લીગ સ્ટેજની 20માં અત્યારસુધી 13 મેચ રમાઈ ચૂકી છે.પરંતુ હજુ સુધી કોઈ પણ ટીમને સેમીફાઈનલની ટિકિટ મળી નથી. તો ચાલો જાણીએ કઈ ટીમ ક્યાં સ્થાને છે.

| Updated on: Oct 11, 2024 | 12:20 PM
Share
મહિલા ટી20 વર્લ્ડકપ લીગ સ્ટેજની મોટાભાગની મેચ રમાઈ ચૂકી છે. જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે. તેમ સેમીફાઈનલની મેચ રોમાંચક બની રહી છે. ગુરુવાર 10 ઓક્ટોબરના રોજ વેસ્ટઈન્ડિઝે બાંગ્લાદેશ સામે જીત મેળવી હતી.

1 / 5
 ટૂર્નામેન્ટમાં જોરદાર મેચ રહી હતી. તેની આ જીત થી ગ્રુપ બીમાં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડને ઝટકો લાગ્યો છે. આ બંન્ને ટીમો પાછળ વેસ્ટઈન્ડિઝ ગ્રુપ બીમાં પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી છે ગ્રુપ બીમાં 3 ટીમ વચ્ચે સેમીફાઈનલની રેસ છે.

2 / 5
તો ચાલો જાણીએ ભારત-પાકિસ્તાન સહિત તમામ ટીમનું પોઈન્ટ જોઈએ. ઓસ્ટ્રેલિયા અને ભારત ગ્રુપ એમાં ટોપ પર છે. બી ગ્રુપમાં વેસ્ટઈન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમ ટોપ 3માં છે.

3 / 5
હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં છેલ્લી મેચ ગત્ત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છે. જો સેમીફાઈનલમાં આ એન્ટ્રી કરવી છે,તો જીત મેળવવી જરુરી છે. જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને હાર આપી દેશે તો સેમીફાઈનલમાં પહોંચવાના ચાન્સ વધારે રહેશે.

4 / 5
કારણ કે, ગ્રુપ એમાં તેનો નેટ રન રેટ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનથી સારો છે. જો ભારત ઓસ્ટ્રેલિયા સામે હારશે તો તેમણે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન એક-એક મેચ હારે તેવી આશા રાખવી પડશે. ત્યારબાદ તેનો નેટ રન રેટ જોવા મળશે.

5 / 5
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">