AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking : T20 વર્લ્ડ કપમાં ફક્ત એક જ વાર થઈ છે ભારત-નામિબિયાની ટક્કર, જાણો કેવો છે હેડ-ટુ-હેડ રેકોર્ડ

ICC T20 વર્લ્ડ કપ 2026 ની 18 મી મેચમાં ભારત અને નામિબિયા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે. કાગળ પર ભારત મજબૂત દેખાય છે, પરંતુ નામિબિયા ઉલટફેર કરી શકે છે. જાણો બંને ટીમનો હેડ-ટુ-હેડ રેકોર્ડ કેવો છે.

| Updated on: Feb 12, 2026 | 4:29 PM
Share
ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એવામાં ક્યારેય કોઈ નબળી ટીમ મજબૂત ટીમને હરાવીને અપસેટ કરી શકે છે. આજે ભારત અને નામિબિયા વચ્ચેની મેચમાં શું નામિબિયા અપસેટ સર્જી શકશે કે પછી વર્લ્ડ ચેમ્પિયન ભારત આસાનીથી જીત મેળવશે એ આજે રાત્રે ખબર પડી જશે.

1 / 8
નામિબિયાએ તાજેતરમાં સરસ પ્રદર્શન કર્યું છે, તેથી ટીમ ઈન્ડિયા માટે આ મુકાબલો સરળ નહીં રહે. પોઈન્ટ ટેબલમાં આગળ વધવા ભારત સતત બીજી જીત મેળવવા ઇચ્છશે. જયારે નામિબિયા પહેલી જીત મેળવવા પ્રયાસ કરશે.

2 / 8
ભારત અને નામિબિયા વચ્ચે અત્યાર સુધી ફક્ત એક જ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. 2021ના વર્લ્ડ કપમાં થયેલી આ ટક્કરમાં ભારતે નવ વિકેટથી જીત મેળવી હતી. નામિબિયાએ પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 132 રન બનાવ્યા હતા, પરંતુ ભારતે 15.2 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

3 / 8
હાલના ફોર્મ પર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયાએ છેલ્લી પાંચ મેચમાંથી ચાર જીત મેળવી છે. વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતે યુએસએને હરાવ્યું હતું, જોકે તે મેચમાં કેપ્ટન સૂર્યા સિવાય અન્ય બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા.

4 / 8
બીજી તરફ, નામિબિયાએ છેલ્લી પાંચ મેચમાં ત્રણ જીત મેળવી છે, પરંતુ 2026 T20 વર્લ્ડ કપની પોતાની પહેલી મેચમાં સ્કોટલેન્ડ સામે હાર થઈ હતી.

5 / 8
અરુણ જેટલી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં જીત માટે સરેરાશ સ્કોર લગભગ 184 રહ્યો છે, જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમે આશરે 44.4 ટકા મેચોમાં જીત મેળવી છે. સ્પિનરોને પણ અહીં મદદ મળતી હોવાથી મધ્ય ઓવરોમાં રમતનું સંતુલન બદલાઈ શકે છે.

6 / 8
ખેલાડીઓની વાત કરીએ તો નામિબિયાના ઓપનર જોન ફ્રાયલિંક અને કેપ્ટન ગેરહાર્ડ રાસમસ પર ટીમનો સ્કોર નિર્ભર છે. રાસમસે 74 ઇનિંગ્સમાં 1851 રન બનાવ્યા છે, જ્યારે જેજે સ્મિથે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

7 / 8
ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ છેલ્લા વર્લ્ડ કપ પછી 31 મેચમાં 58 વિકેટ ઝડપી છે. આ સિવાય બુમરાહ અને અર્શદીપની ઝડપી બોલિંગ સામે નામિબિયાની બેટિંગ કેવી રીતે ટકી રહે છે તે જોવું રસપ્રદ રહેશે. (PC: PTI/X)

8 / 8

T20 World Cup Breaking : T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઉંમરના ખેલાડીએ ફટકારી અડધી સદી, જયસૂર્યાનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો

આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ

અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો

નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ

સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

g clip-path="url(#clip0_868_265)">