AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકમાંથી કોની પાસે વધારે ડિગ્રી છે ?

સાનિયા ચંડોક અને અર્જુન તેંડુલકરે થોડા સમય પહેલા સગાઈ કરી છે.હવે તેમના ચાહકો જાણવા માંગે છે કે, બંન્નેમાંથી કોણ વધારે ભણેલું-ગણેલું છું.25 વર્ષીય અર્જુન તેંડુલકરે 13 ઓગસ્ટ 2025ના રોજ 26 વર્ષની સાનિયા ચંડોક સાથે સગાઈ કરી હતી.

| Updated on: Sep 03, 2025 | 10:17 AM
Share
ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટરના દીકરા અર્જુન તેંડુલકર હાલમાં પોતાની સગાઈના કારણે ચર્ચામાં છે. અર્જુન તેંડુલકરે સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. ત્યારથી બંન્નેના બ્રેકગ્રાઉન્ડ અને શિક્ષણ ચર્ચાનો વિષય બન્યો છે. તો આજે આપણે જાણીશું કોની પાસે વધારે ડિગ્રી છે.

1 / 6
સાનિયા ચંડોક અને અર્જુન તેંડુલકર બંન્નેની શિક્ષણની સફર ખુબ અલગ છે. સાનિયાએ મુંબઈના બીડી સોમાની ઈન્ટરનેશનલ સ્કૂલ અને કૈથેડ્રેલ એન્ડ જોન કોનન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે.

2 / 6
વર્ષ 2020માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાના ક્ષેત્રમાં આગળ વધી 2024માં વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસના એબીસી પ્રોગ્રામ હેઠળ ટેક્નીશિયન ડિપ્લોમાં કર્યું હતુ. આ તેનો અભ્યાસ અને પશુ કલ્યાણ પ્રતિ જનુનનું શાનદાર ઉદાહરણ છે.

3 / 6
 અર્જુન તેંડુલકરે પોતાનો અભ્યાસ મુંબઈના ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. ત્યારબાદ મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયો. તેમણે ક્યા વિષયમાં ડિગ્રી લીધી તે વિશે માહિતી નથી.

4 / 6
અભ્યાસ બાદ અર્જુન તેંડુલકરે પોતાનું સંપૂર્ણ ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત કર્યું હતુ. તે ઘરેલું ક્રિકેટથી લઈ આઈપીએલમાં પોતાનું કરિયર બનાવવામાં વ્યસ્ત છે.

5 / 6
સાનિયાએ લંડનમાં અભ્યાસ કર્યો છે. તો અર્જુન તેંડુલકરે ભારતમાં જ રહી અભ્યાસ કર્યો છે.સાનિયા ચંડોકનું ફેમસ ઉદ્યોગપતિ રવિ સાથે ખાસ કનેક્શન છે. તે તેના દાદા છે. તેનો પરિવાર બિઝનેસ સાથે જોડાયેલો છે. અર્જુન ક્રિકેટના લિજેન્ડનો દીકરો છે.

6 / 6

Sachin Tendulkar Family Tree : પિતા કવિ, માતા ઇંશ્યોરન્સ એજન્ટ અને પુત્ર ક્રિકેટર, બહેને આપ્યું હતું પ્રથમ બેટ, જાણો સચિન તેંડુલકરના પરિવાર વિશે અહી ક્લિક કરો

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા

ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ

Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે

યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો

ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?

રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!

6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'

g clip-path="url(#clip0_868_265)">