Sachin Tendulkar Family Tree : પિતા કવિ, માતા ઇંશ્યોરન્સ એજન્ટ અને પુત્ર ક્રિકેટર, બહેને આપ્યું હતું પ્રથમ બેટ, જાણો સચિન તેંડુલકરના પરિવાર વિશે

દરેક ક્રિકેટ ચાહક સચિન તેંડુલકરના દિવાના છે, જેને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. આ ખેલાડીએ પોતાની બેટિંગના દમ પર ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી હતી. ચાલો આજે આપણે સચિન તેંડુલકરના પરિવાર (Sachin Tendulkar Family)ના સભ્યો વિશે જાણીએ.

| Updated on: Apr 24, 2024 | 10:57 AM
આજે આપણે સચિન તેંડુલકરના પરિવાર વિશે જાણીશું. તમને જણાવી દઈએ કે, સચિનને 3 ભાઈ અને એક બહેન છે.સચિનના પિતાએ 2 લગ્ન કર્યા હતા. એક કાર્યક્રમમાં સચિને તેના પિતાને યાદ કરતા કહ્યું કે, 'જ્યારે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શરૂઆતના દિવસોમાં રમી રહ્યો હતો ત્યારે મારા પિતાએ મને કહ્યું હતું કે તેં તારું લક્ષ્ય હાંસલ કરી લીધું છે, હવે આગળ શું? … પછી તેણે મને કહ્યું કે હું ઈચ્છું છું કે તું જીવનમાં એક સારો વ્યક્તિ બને. આ એવી વસ્તુ છે જે તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે અને તમારી ક્રિકેટ કારકિર્દી પછી પણ લોકો તમને પ્રેમ કરશે.

1 / 8
 સચિન તેંડુલકરની માતાનું નામ રજની છે. સચિને એક વખત ખુલાસો કર્યો હતો. ભારતના પૂર્વ કેપ્ટન સચિને જણાવ્યું હતુ કે, મેદાન પર તેની માતાને જોઈ તે ખુબ ખુશ થયો હતો. જ્યારે હું બેટિગ કરી રહ્યો હતો ત્યારી માતાને મોટી સ્ક્રીન પર દેખાડવામાં આવ્યા હતા.સ્ટેડિયમમાં બેઠેલા તમામ દર્શકોએ મારી માતાને મોટી સ્ક્રીન પર જોઈ અને તે સમયે હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો પરંતુ તેમ છતાં મેં બેટિંગ પર ધ્યાન આપ્યું હતું.

2 / 8
નીતિન તેંડુલકર સચિન તેંડુલકરના મોટા ભાઈ છે, નીતિન સાદું જીવન જીવે છે અને ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. જો કે, ઘણા લોકો જાણતા નથી કે ક્રિકેટરના સૌથી મોટા ભાઈના એર ઈન્ડિયા માટે કામ કરે છે

3 / 8
સચિનની શાનદાર ક્રિકેટ કારકિર્દીમાં, અજિત તેંડુલકર એક મુખ્ય પાત્ર હતા કારણ કે તેમણે તેમની પ્રતિભા શોધી કાઢી હતી અને ક્રિકેટર તરીકે સફળ થવા માટે તેમને ઘણો ટેકો આપ્યો હતો. સચિનના બાળપણમાં અજિત તેના નાના ભાઈને ક્રિકેટ કોચ રમાકાંત આચરેકર પાસે લઈ ગયા હતા

4 / 8
સચિનની એક મોટી બહેન પણ છે જેનું નામ સવિતા છે. દર વર્ષે સવિતા તેના ભાઈ સચિન તેંડુલકર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.દિગ્ગજ ક્રિકેટરે એ પણ ખુલાસો કર્યો કે તેને તેનું પહેલું બેટ તેની મોટી બહેન પાસેથી જ મળ્યું હતું.

5 / 8
 સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકર બાળરોગ નિષ્ણાત છે. 1990માં તેણે સચિનને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોયો હતો.24 મે, 1995 ના રોજ મુંબઈના વર્લીમાં ક્રિકેટર સાથે લગ્ન કર્યા. તે તેના પતિ સચિન કરતા છ વર્ષ મોટી છે, જેનો જન્મ 24 એપ્રિલ, 1973ના રોજ થયો હતો. લગ્ન પછી તેણે પોતાના પરિવારને સમય આપવા માટે નોકરી છોડી દીધી હતી.

6 / 8
સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરના લગ્નના બે વર્ષથી વધુ સમય પછી સારા તેંડુલકરનો જન્મ થયો હતો. ક્રિકેટના ઉસ્તાદની પુત્રીએ તેનું શાળાકીય શિક્ષણ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં કર્યું હતું. સારાએ યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી તબીબી ડિગ્રી પણ મેળવી છે.ઈન્સ્ટાગ્રામ પર તે એક્ટિવ રહે છે

7 / 8
અર્જુન તેંડુલકર સચિન અને અંજલિનું સૌથી નાનું સંતાન છે. તેમનો જન્મ 24 સપ્ટેમ્બર, 1999ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. જુનિયર તેંડુલકરે તેના પિતાના માર્ગને અનુસર્યો છે કારણ કે તે ભવિષ્યમાં સફળ ક્રિકેટર બનવા માંગે છે. જુલાઈ 2018 માં, તેણે શ્રીલંકા સામે અંડર-19માં ડેબ્યૂ કર્યું. 15 જાન્યુઆરી, 2021 ના રોજ, તેણે 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા સામે મુંબઈ માટે તેની સ્થાનિક T20 કારકિર્દીની શરૂઆત કરી. આઈપીએલ 2023ની સીઝનમાં અર્જુન તેંડુલકરે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી ડેબ્યુ કર્યું છે.

8 / 8
Follow Us:
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

g clip-path="url(#clip0_868_265)">