AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જૂનમાં ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત શેડ્યૂલ, ટેસ્ટ-ODI-T20 ત્રણેય ફોર્મેટમાં રમશે 6 આંતરરાષ્ટ્રીય મેચ

IPL 2026 બાદ ટીમ ઈન્ડિયા જલ્દી મેદાનમાં પરત ફરશે. જૂન મહિનો ભારતીય ક્રિકેટ ટીમ માટે અત્યંત વ્યસ્ત રહેવાનો છે, જેમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ, વનડે અને T20 સહિત ત્રણેય ફોર્મેટમાં કુલ છ આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. ચાલો જાણીએ શેડ્યૂલ.

| Updated on: May 25, 2026 | 6:54 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમ માટે જૂન મહિનો અત્યંત વ્યસ્ત અને રોમાંચક બનવાનો છે. ટીમ ઈન્ડિયા આગામી મહિનામાં ટેસ્ટ, વનડે અને T20 સહિત કુલ છ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને વનડે શ્રેણી બાદ ભારત આયર્લેન્ડ સામે T20 શ્રેણી રમશે. આ તમામ મેચો આગામી મોટા ટૂર્નામેન્ટ માટે ટીમની તૈયારી માટે મહત્વપૂર્ણ છે.

1 / 6
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂનથી નવા ચંદીગઢ ખાતે શરૂ થશે. આ મુકાબલો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નહીં હોવા છતાં બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે. ભારતીય ટીમ આ મેચ દ્વારા નવા ટીમ કોમ્બિનેશનને અજમાવવાનો પ્રયાસ કરશે.

2 / 6
ટેસ્ટ મેચ બાદ બંને દેશો વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણી રમાશે. પ્રથમ વનડે 14 જૂને, બીજી 17 જૂને અને ત્રીજી 20 જૂને યોજાશે. આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી ટીમને મજબૂત બનાવશે.

3 / 6
વિરાટ કોહલીની રમવાની સંભાવના લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, જ્યારે રોહિત શર્માની પસંદગી તેની ફિટનેસ પર આધારિત રહેશે. ટીમ મેનેજમેન્ટ આ શ્રેણી દરમિયાન યુવા ખેલાડીઓને પણ તક આપી શકે છે જેથી ભવિષ્ય માટે મજબૂત બેન્ચ તૈયાર થઈ શકે.

4 / 6
અફઘાનિસ્તાન સામેની શ્રેણી પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ પ્રવાસે જશે. ત્યાં ભારત બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. પ્રથમ મેચ 26 જૂને અને બીજી 28 જૂને યોજાશે. આ શ્રેણી T20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

5 / 6
જૂન મહિનાના આ વ્યસ્ત કાર્યક્રમ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે જશે, જ્યાં જુલાઈમાં વધુ મહત્વપૂર્ણ મુકાબલા રમાવાના છે. સતત ત્રણેય ફોર્મેટમાં રમાનારી મેચો દરમિયાન કેટલાક ખેલાડીઓ માટે આ સમય લિટમસ ટેસ્ટ સમાન રહેશે. ક્રિકેટપ્રેમીઓ માટે આગામી મહિનો સંપૂર્ણ રીતે ક્રિકેટના રંગમાં રંગાયેલો રહેશે. (PC:PTI/X)

6 / 6

Breaking News: RCB મેચ રમ્યા વિના ફાઈનલમાં પહોંચશે? ગુજરાતને લાગશે મોટો ઝટકો! જાણો IPLનો ખાસ નિયમ

Follow Us
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ

ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'

ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video

કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ

કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું

દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ

ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી

વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ

ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત

અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">