દારુકાંડ બાદ ગ્લેન મેક્સવેલે ફટકારી શાનદાર સેન્ચુરી, હિટમેનની કરી બરાબરી

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ સામેની 3 T-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે શાનદાર સદી (120*) ફટકારી. આ તેની T-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 5મી સદી હતી, જે તેણે 50 બોલમાં પૂરી કરી હતી. થોડા સમય પહેલા તે એક બારમાં દારુ પીને ધમાલ કરવાને કારણે ચર્ચામાં આવ્યો હતો.

| Updated on: Feb 11, 2024 | 5:04 PM
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ સામે સદી ફટકારીને ગ્લેન મેક્સવેલ T-20 ઈન્ટરનેશનલમાં સંયુક્ત રીતે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માની બરાબરી કરી લીધી છે.

1 / 5
ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો મિચેલ માર્શ (29)ના રૂપમાં 57 રનના કુલ સ્કોર પર લાગ્યો હતો. જે બાદ મેક્સવેલ બેટિંગ કરવા આવ્યો હતો. તેણે થોડો સમય ક્રિઝ પર વિતાવ્યો અને પછી ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું.તેણે માર્કસ સ્ટોઈનિસ (16) સાથે ચોથી વિકેટ માટે 82 રન અને ટિમ ડેવિડ (31) સાથે 95 રનની ભાગીદારી કરી હતી.તે 55 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો.

2 / 5
આ સદી સાથે મેક્સવેલ T-20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારવાના મામલે રોહિતની બરાબરી પર પહોંચી ગયો છે.આ સિવાય તેણે ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો છે. આ ફોર્મેટમાં તેના નામે 4 સદી છે.એ જ રીતે પાકિસ્તાનનો બાબર આઝમ, ન્યુઝીલેન્ડનો કોલિન મુનરો અને ચેક રિપબ્લિકનો સબાવોન ડેવિસ 3-3 સદી સાથે ત્રીજા સ્થાને છે.

3 / 5
મેક્સવેલની ઇનિંગના આધારે કાંગારુ ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.ઇનિંગ્સનો 32મો રન બનાવતાની સાથે જ મેક્સવેલે T-20 ક્રિકેટમાં પોતાના 9,500 રન પૂરા કરી લીધા. તેણે હવે 9,588 રન પૂરા કર્યા છે.આવું કરનાર તે ત્રીજો કાંગારુ બેટ્સમેન છે. આ મામલે માત્ર ડેવિડ વોર્નર (11,800+) અને એરોન ફિન્ચ (11,458) તેનાથી આગળ છે.

4 / 5
 મેક્સવેલે પોતાની 418મી T20 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. તેણે 6 સદી અને 52 અડધી સદી ફટકારી છે. આ ફોર્મેટમાં તેના નામે 150 થી વધુ વિકેટ પણ છે.T20 ઇન્ટરનેશનલમાં મેક્સવેલનો સ્ટ્રાઇક રેટ હવે 155.26 પર પહોંચી ગયો છે, જે ઓછામાં ઓછા 1,000 રન બનાવનારા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોમાં સૌથી વધુ છે. આ પ્રથમ વખત છે જ્યારે મેક્સવેલે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 ઈન્ટરનેશનલમાં 50થી વધુ રન બનાવ્યા છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">