AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glenn Maxwell Love story : ગ્લેન મેક્સવેલની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે, આ રીતે ભારતીય છોકરી સાથે કર્યા લગ્ન

Vini Raman : ગ્લેન મેક્સવેલ અને વિની રમને વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. બંને કપલ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયા, પરંતુ શું તમે બંને કપલની લવ સ્ટોરી વિશે જાણો છો?

| Updated on: May 01, 2024 | 3:49 PM
Share
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની પત્નીનું નામ વિની રામન છે.  વિની રમન ભારતીય મૂળની છે. શું તમે ગ્લેન મેક્સવેલ અને વિની રમનની લવ સ્ટોરી વિશે જાણો છો? ગ્લેન મેક્સવેલ અને વિની રમનની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. ગ્લેન મેક્સવેલ અને વિની રમન લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. આ પછી બંને કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

1 / 6
ગ્લેન મેક્સવેલ અને વિની રમને વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. બંને યુગલ ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાયા. ગ્લેન મેક્સવેલની પત્ની વિની રમનનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. જો કે વિની રમનના પરિવાર ભારતના તમિલનાડુનો છે. કહેવાય છે કે ગ્લેન મેક્સવેલ વિની રમનને ખૂબ પસંદ કરતા હતા, પરંતુ લાંબા સમયથી વિની રમને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરને કોઈ મહત્વ આપ્યું ન હતું.

2 / 6
 ગ્લેન મેક્સવેલ અને વિની રામન લગભગ 5 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. એવું કહેવાય છે કે ગ્લેન મેક્સવેલ અને વિની રમને પહેલીવાર વર્ષ 2017માં એકબીજાને ડેટ કર્યા હતા. આ પછી બંને કપલ એકબીજાને ડેટ કરતા રહ્યા. અંતે, ગ્લેન મેક્સવેલ અને વિની રમન વર્ષ 2022 માં લગ્નના બંધનમાં બંધાયા. બંને યુગલોએ ભારતીય રિવાજ મુજબ સાત ફેરા લીધા.

3 / 6
 વિની રમન IPL અને ઇન્ટરનેશનલ મેચો દરમિયાન ગ્લેન મેક્સવેલ માટે સતત ચીયર કરતા જોવા મળે છે.  IPL 2023માં, ગ્લેન મેક્સવેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો.તેમના અફેરના સમાચાર પહેલીવાર ઓગસ્ટ 2017માં સામે આવ્યા હતા, જ્યારે વિનીએ મેક્સવેલ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ પછી બંને ઘણાી ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.

4 / 6
 મેક્સવેલે વર્ષ 2021માં ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. તેણે કહ્યું હતું કે માનસિક સ્વાસ્થ્યને કારણે તેણે થોડા સમય માટે ક્રિકેટથી દુર રહ્યો હતો. વિનીને આ બીમારી વિશે સૌપ્રથમ જાણ થઈ હતી અને વિનીએ તેને તેમાંથી બહાર આવવામાં ઘણી મદદ કરી હતી.

5 / 6
વિની વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. તે મેલબોર્નમાં કામ કરે છે. આ કારણોસર, તેને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે મેક્સવેલનું સ્વાસ્થ બરાબર નથી અને તેણે તેમાંથી બહાર આવવામાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને મદદ કરી.

6 / 6
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">