IPL 2024માં આ 5 બોલરોને સૌથી વધુ સિક્સ પડી, લિસ્ટમાં T20 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયામાં સામેલ ખેલાડીઓ પણ સામેલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં અત્યાર સુધીમાં 1000થી વધુ સિક્સર ફટકારવામાં આવી છે. બેટ્સમેનોના આ તોફાનમાં કયા ખેલાડીએ પોતાના બોલ પર સૌથી વધુ સિક્સ ખાધી છે, ચાલો તમને એવા બોલર્સ વિશે જણાવીએ કે જેમના બોલે સૌથી વધુ સિક્સર ફટકારવામાં આવી છે.

| Updated on: May 15, 2024 | 7:37 PM
સૌથી મોટી વાત એ છે કે IPL 2024માં સૌથી વધુ સિક્સ મારનારા બોલરોની યાદીમાં ભારતીય ખેલાડીઓ ટોપ 5માં છે. જેમાંથી 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ પણ છે.

1 / 5
IPL 2024માં કુલદીપ યાદવને સૌથી વધુ સિક્સ બેટ્સમેનોએ ફટકારી છે. દિલ્હી કેપિટલ્સના આ ચાઈનામેન બોલરે અત્યાર સુધીમાં 26 સિક્સર ખાધી છે.

2 / 5
IPL 2024માં સૌથી વધુ છગ્ગા ખાવા મામલે વરુણ ચક્રવર્તી અને ખલીલ અહેમદ બીજા અને ત્રીજા સ્થાને છે. વરુણે 25 છગ્ગા અને ખલીલે 23 છગ્ગા ખાધા છે.

3 / 5
યુઝવેન્દ્ર ચહલ, મયંક માર્કંડે અને મોહમ્મદ સિરાજ પણ IPL 2024માં ખરાબ રીતે ધોવાયા છે. આ ત્રણ બોલરોએ અત્યાર સુધીમાં 23 સિક્સર ખાધી છે.

4 / 5
IPL 2024માં સૌથી વધુ સિક્સર ખાનાર વિદેશી બોલર એનરિક નોરખિયા છે. તેની બોલિંગમાં અત્યાર સુધીમાં 22 સિક્સર ફટકારવામાં આવી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રાંતિજ નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી, જુઓ

હવે નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી, મહિલા ગ્રાહક ચોંકી ઉઠી, જુઓ

કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવતી કંપની ઝડપાઇ

સાબરકાંઠા: તંત્રના પાપે હાલાકી, કાર અને ટ્રક ડ્રેનેજમાં ખાબક્યા, જુઓ

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી

સુરતમાં બિનવારસી ડ્રમમાંથી યુવતીની લાશ મળી આવી

મોડાસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video

સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........

હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ

g clip-path="url(#clip0_868_265)">