AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Evin lewis: એક સમયે કોઇ ટેક્સીમાં બેસાડવા તૈયાર નહોતુ, હવે ખરીદી ચમચમાતી મોંઘીદાટ કાર, વિસ્ફોકટ બેટ્સમેને ભાવુક થઇ કહી વાત

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) નો વિસ્ફોટક ઓપનર ઈવિન લુઈસ (Evin lewis) 30 વર્ષનો થઈ ગયો છે. તેણે પોતાના જન્મદિવસ નિમિત્તે પોર્શ કાર ખરીદી અને પોતાના મુશ્કેલ દિવસોને યાદ કર્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 9:42 AM
Share

આજે દરેક પ્રોફેશનલ ક્રિકેટ ઘણા પૈસા કમાય છે. આઈપીએલ જેવી લીગના આગમનને કારણે હવે ક્રિકેટરો આર્થિક રીતે ખૂબ જ મજબૂત બની ગયા છે. પરંતુ એ પણ સાચું છે કે આટલી સંપત્તિ કમાતા પહેલા આ ખેલાડીઓએ મુશ્કેલ દિવસો પણ જોયા છે. એવો જ એક ક્રિકેટર છે એવિન લુઈસ (Evin lewis) જે સોમવારે (27 ડિસેમ્બર) 30 વર્ષનો થયો.

1 / 6
વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ના ઓપનર એવિન લુઈસે પોતાના 30માં જન્મદિવસના અવસર પર ફેન્સ સાથે ખૂબ જ ભાવુક વાત શેર કરી હતી. એવિન લુઈસે પોતાના જન્મદિવસ પર કરોડોની કિંમતની પોશ કાર ખરીદી હતી. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા એવિન લુઈસે ફેન્સને કહ્યું કે આ તેની ડ્રીમ કાર છે.

2 / 6
આ સાથે એવિન લુઈસે પણ ખૂબ જ ઈમોશનલ વાત લખી છે. એવિન લુઈસે તેની પોસ્ટમાં જણાવ્યું કે તેને હજુ પણ તે દિવસ યાદ છે જ્યારે તે તેની મોટી કીટ બેગ સાથે ટેક્સીની રાહ જોતો હતો અને ઘણી વખત તેની પાસે કિટ બેગ હોવાને કારણે તેને ટેક્સીમાં બેસવા દેવામાં આવતો ન હતો.

3 / 6
જણાવી દઈએ કે એવિન લુઈસ વર્તમાન સમયમાં સૌથી ખતરનાક બેટ્સમેનમાંથી એક છે. એવિન લુઈસે આ વર્ષે T20 માં 82 સિક્સર ફટકારી છે. સૌથી વધુ છગ્ગા મારવાના મામલે એવિન લુઈસ ત્રીજા નંબર પર છે. લુઈસની જબરદસ્ત પાવર હિટિંગ તેને IPL જેવી મોટી લીગમાં પણ જગ્યા મળે છે, જેના કારણે તે કરોડોની કમાણી કરી રહ્યો છે.

4 / 6
લુઈસની જબરદસ્ત પાવર હિટિંગ તેને IPL જેવી મોટી લીગમાં પણ જગ્યા આપે છે, જેના કારણે તે કરોડોની કમાણી કરી રહ્યો છે. IPL 2021 માં તેણે 162.36ની સ્ટ્રાઇક રેટ થી બેટીંગ કરી હતી. જોકે તે સિઝનમાં માત્ર 5 જ મેચ રમ્યો હતો.

5 / 6
IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમમાંથી 2018, 2019 અને 2021માં રમીને તેણે 581 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેણે 33 છગ્ગા ફટકાર્યા હતા. જેમાં સૌથી વધુ છગ્ગા તેણે 2018ની સિઝનમાં નોંધાવ્યા હતા.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">