AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warner Daughters Photos: પિતાની નહીં આ ભારતીય ક્રિકેટરની મોટી ફેન છે વોર્નરની દીકરી, જાણો તેની ત્રણેય દીકરીના નામ

David Warner Daughters : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને IPL સ્ટાર ડેવિડ વોર્નર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેયર કરતો રહે છે. ડેવિડ વોર્નરની ત્રણેય દીકરીઓ ખુબ જ ક્યૂટ છે. ચાલો જાણીએ તેમના નામ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 12:49 PM
Share
ડેવિડ વોર્નરે 2015માં સુપર મોડલ કેન્ડિસ ફાલઝન સાથે લગ્ન કર્યા હતા. તે અવારનવાર પોતાના અંગત જીવનના કારણે મીડિયામાં ચર્ચામાં રહે છે.

1 / 5
આઈપીએલ દરમિયાન, વોર્નરની ત્રણ પુત્રીઓ આઈવી, ઈન્ડી અને ઈસ્લાના નામ તેના જૂતાની પાછળ લખ્યુ હતુ. જ્યારે બાજુમાં કેન્ડી (પત્ની)નું નામ લખાવ્યુ હતુ.

2 / 5
 તેની વચ્ચેની પુત્રી તેના પિતાની નહીં પરંતુ ભારત અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીની મોટી પ્રશંસક છે અને તેના જેવી બનવા માંગે છે.

3 / 5
 વોર્નર ભારત પ્રત્યે ખુબ પ્રેમ ધરાવે છે. તે બોલિવૂડની ગીતો પર ઈન્સ્ટાગ્રામ રીલ બનાવતો રહે છે.

4 / 5
ભારત પ્રત્યેના તેના પ્રેમને કારણે તેણે પોતાની બીજી દીકરીનું નામ ઇન્ડી રે રાખ્યુ હતુ.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">