સુરતની મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં, છેલ્લા કોલને કારણે IPLનો ઓલરાઉન્ડર ફસાઈ ગયો

આઈપીએલ 2024 શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે એક ઓલરાઉન્ડર સુસાઈડ કેસમાં ફસાય ગયો છે. સુરતની મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કરી છે. જે મામલે કહેવામાં આવી રહ્યું છે કે, આ મોડલને છેલ્લો ફોન ક્રિકેટર અભિષેક શર્માએ કર્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

| Updated on: Feb 21, 2024 | 4:25 PM
20 ફેબ્રુઆરીના રોજ મોડલ તાનિયાએ પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. અંદાજે 2 વર્ષથી તાનિયા ફેશન ડિઝાઈનિંગ અને મોડલિંગનો અભ્યાસ કરી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તાનિયાએ છેલ્લો ફોન અભિષેક શર્માને કર્યો છે.

1 / 5
સુરતની ફેમસ મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં પોલીસે પુછપરછ માટે સમન મોકલ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, તાનિયાએ છેલ્લો ફોન અભિષેક શર્માને કર્યો હતો. આઈપીએલ ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્ટાર ખેલાડી અભિષેક શર્મા સુસાઈડ કેસમાં ફસાય ગયો છે

2 / 5
તમને જણાવી દઈએ કે, અભિષેક શર્મા સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલ રમે છે. તે એક ઓલરાઉન્ડર છે. તેમણે આઈપીએલમાં 47 મેચમાં 137.38ની સ્ટ્રાઈક રેટથી 893 રન બનાવ્યા છે. તેનો હાઈ સ્કોર 75 રન છે. આઈપીએલમાં અત્યારસુધી તેમણે 4 અડધી સદી ફટકારી છે અને 9 વિકેટ લીધી છે.

3 / 5
28 વર્ષની તાનિયા સિંહ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ડિઝાઇનિંગ અને મોડેલિંગ ક્ષેત્રમાં કામ કરતી હતી. તાનિયા સિંહના સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ હતા. રિપોર્ટ્સ અનુસાર, ઇન્સ્ટાગ્રામ પર તાનિયાના 10 હજારથી વધુ ફોલોઅર્સ હતા.

4 / 5
 હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય તાનિયા રણજી ટ્રોફી મેચમાં ક્રિકેટરના સંપર્કમાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની આશંકા છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">