IPL 2024માં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે સંજીવ ગોયન્કા, સ્પોર્ટ્સ બિઝનેસમેનના પરિવાર વિશે જાણો

આઈપીએલ 2024 દરમિયાન સંજીવ ગોયન્કા લખનૌ સુપર જાયન્ટ્સના માલિક ખુબ ચર્ચામાં રહ્યા છે. તેણે પોતાના કેપ્ટન કેએલ રાહુલ સામે ઉંચેથી વાતો કરતા જોવા મળ્યો હતો. તો આજે આપણે જાણીએ કે, કોણ છે સંજીવ ગોયન્કા

| Updated on: May 16, 2024 | 9:42 AM
આજે આપણે બિઝેસ મેન તેમજ અનેક સ્પોર્ટસ લીગના માલિક સંજીવ ગોયન્કાના પરિવાર વિશે ચર્ચા કરીશું

1 / 12
આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું કે, જેમણે બિઝનેસમાં તો સફળતા મેળવી છે, સાથે સ્પોર્ટસમાં પણ તે અનેક ટીમના માલિક છે. તો આજે સંજીવ ગોયન્કાના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે વાત કરીએ.

2 / 12
સંજીવ ગોયન્કા પિતાનું નામ રામા પ્રસાદ ગોયન્કા  અને માતાનું નામ સુશીલા દેવી ગોયન્કા છે. જેમને 2 બાળકો હર્ષ ગોયન્કા અને સંજીવ ગોયન્કા બંન્ને બિઝનેસમાં એક મોટું નામ છે. બંન્નેના બાળકો પણ ખુબ હોશિયાર છે.

3 / 12
ડૉ. રામા પ્રસાદ ગોયન્કાના પુત્ર, ડૉ. સંજીવ ગોયન્કાનો જન્મ 1961માં કોલકાતામાં થયો હતો. પ્રીતિ સાથે લગ્ન કર્યા હતા, તેઓને એક પુત્રી અવર્ણા અને એક પુત્ર શાશ્વત છે.

4 / 12
સંજીવ ગોયન્કા કોલકાતાના વતની છે અને તેમણે 1981માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી B.Com ડિગ્રી મેળવી હતી. તેમની પત્ની પ્રીતિ ઈન્ટિરિયર ડિઝાઈનર છે.તેનો ભાઈ હર્ષ ગોયન્કા છે જે પોતે એક બિઝનેસ ટાયકૂન છે.

5 / 12
સંજીવ ગોયન્કાના પુત્ર શાશ્વતે શિવિકા ઝુનઝુવાલા સાથે લગ્ન કર્યા હતા.તેમની પત્ની શિવિકા ગોયન્કા (ઝુનઝુનવાલા) પણ તેમની સુંદરતા અને સ્ટાઈલને કારણે ખૂબ જ લોકપ્રિય છે.સંજીવ ગોયન્કાના પુત્ર શાશ્વતે વર્ષ 2016માં શિવિકા ઝુનઝુનવાલા સાથે લગ્ન કર્યા હતા.

6 / 12
 સંજીવ ગોયન્કા માત્ર બિઝનેસમાં જ નહીં પરંતુ સ્પોર્ટ્સ બિઝનેસમાં પણ મોટા ખેલાડી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે એલએસજીના માલિક સંજીવ ગોયન્કા એક પ્રખ્યાત બિઝનેસમેન અને આરપીએસજી ગ્રુપના સ્થાપક છે.

7 / 12
સંજીવ ગોયન્કા RPSG ગ્રુપના ચેરમેન છે અને તેની કંપનીમાં અંદાજે 50 હજારથી વધુ કર્મચારી છે.

8 / 12
સંજીવ ગોયન્કા RPSG ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ છે .તે IPL ક્રિકેટ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ અને ISL ફૂટબોલ ટીમ મોહન બાગાન સુપર જાયન્ટના પણ માલિક છે.

9 / 12
 સંજીવ ગોયન્કા આઈપીએલના ઓક્શનથી લઈ મેચ દરમિયાન પણ સ્ટેડિયમમાં જોવા મળતા હોય છે. તેમજ જ્યાં ભૂલ હોય તે વિશે ખેલાડીઓ સાથે વાત કરતા પણ અનેક વખત જોવા મળ્યા છે.

10 / 12
સંજીવ ગોયન્કા માત્ર બિઝનેસમાં જ નહીં પરંતુ સ્પોર્ટ્સ બિઝનેસમાં પણ મોટા ખેલાડી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે એલએસજીના માલિક સંજીવ ગોયન્કા એક પ્રખ્યાત બિઝનેસમેન છે RPSG ગ્રુપનું મુખ્ય મથક કોલકાતામાં છે. તેમની અન્ય મિલકતોમાં સુપરમાર્કેટ ચેઇન સ્પેન્સર્સ અને સ્નેક્સ બ્રાન્ડ ટૂ યમનો સમાવેશ થાય છે.

11 / 12
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઈપીએલ 2024 ની મેચમાં તેની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સની હાર બાદ તે વિવાદમાં ફસાઈ ગયો હતો જ્યાં તેણે કેપ્ટન કેએલ રાહુલ સાથે ગુસ્સામાં વાતચીત કરતા જોવા મળ્યા હતા. જેના પગલે ઘણા ચાહકો તેમના પર ગુસ્સે થયા છે.

12 / 12
Follow Us:
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત

g clip-path="url(#clip0_868_265)">