AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સૂર્યકુમાર યાદવના રમવા અંગે મોટા સમાચાર, હાર્દિક પંડ્યાની ફિટનેસ પર આ દિવસે લેવાશે નિર્ણય

મુંબઈ ઈન્ડિયન્સનો આગામી મુકાબલો 10 મેના રોજ રાયપુરમાં RCB સામે છે, અને ટીમ કેપ્ટન હાર્દિક પંડ્યાના ફિટ થવાની રાહ જોઈ રહી છે. આ મેચમાં વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવના રમવા અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ થઈ ગઈ છે.

| Updated on: May 09, 2026 | 4:51 PM
Share
IPL 2026 ના પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સનો આગામી મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. રાયપુરમાં આ મેચ પહેલા ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

1 / 5
ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા પીઠની ઈજાને કારણે છેલ્લી મેચમાં રમી શક્યો નહીં અને હવે RCB સામેની મેચમાં તેના રમવા અંગે સપ્સેન્સ છે, પરંતુ જલ્દી હાર્દિકના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે તેવી અપેક્ષા છે.

2 / 5
અહેવાલ મુજબ, હાર્દિકે મેચના એક દિવસ પહેલા, 9 મે, શનિવારના રોજ ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. 10 મેના રોજ બેંગલુરુ સામેની મેચમાં રમી શકે તે માટે હાર્દિકે આ ટેસ્ટ પાસ કરવી પડશે.

3 / 5
હાર્દિકને લઈને પરિસ્થિતિ હજુ અસ્પષ્ટ છે, પરંતુ ટીમના વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અંગે સારા સમાચાર છે. અહેવાલો અનુસાર, સૂર્યા રાયપુરમાં મેચ માટે ટીમ સાથે જોડાશે.

4 / 5
સૂર્યાએ છેલ્લી મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ તેની પુત્રીનો જન્મ બે દિવસ પહેલા જ થયો હતો. જેથી એવું માનવામાં આવતું હતું કે તે આગામી મેચમાં રમી શકશે નહીં, પરંતુ હવે તે આ મેચ માટે ઉપલબ્ધ છે. (PC: PTI)

5 / 5

Breaking News: દિલ્હી કેપિટલ્સની IPL 2026 માં પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો, અક્ષર પટેલે વ્યક્ત કરી નિરાશા

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">