1 October 2026

કેન્સરમાંથી સાજા થયા બાદ પણ કેન્સર કેમ પાછુ આવે છે?

Photo Credit - iStock

કેન્સર રિલેપ્સ એટલે સારવાર બાદ કેન્સરનું ફરી શરીરમાં દેખાવું.

Photo Credit - iStock

કેટલાક કેન્સર કોષો સારવાર બાદ પણ શરીરમાં રહી શકે છે.

Photo Credit - iStock

આ કોષો વર્ષો સુધી નિષ્ક્રિય રહીને ફરી સક્રિય થઈ શકે છે.

Photo Credit - iStock

કેન્સર ક્યાં અને કેટલું ફેલાયું છે તેના આધારે સારવાર નક્કી થાય છે.

Photo Credit - iStock

અચાનક વજન ઘટવું રિલેપ્સનું સંભવિત સંકેત હોઈ શકે છે.

Photo Credit - iStock

નવી ગાંઠ, સતત દુખાવો અને લાંબા સમયના થાકને અવગણશો નહીં.

Photo Credit - iStock

ન મટતી ઉધરસ, શ્વાસમાં તકલીફ અને અસામાન્ય રક્તસ્ત્રાવ પણ સંકેત હોઈ શકે છે.

Photo Credit - iStock

આ લક્ષણો હોય તો ગભરાશો નહીં, પરંતુ સમયસર ડોક્ટરની સલાહ લો.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock